રેમિક જીજી ૨૦ મગફળી

રેટિંગ: | 0.00

  • પાકવાનાં દિવસો :- ૧૧૫ - ૧૨૦
  • તેલની ટકાવારી :- ૫૦.૭૦%
  • ઉત્પાદન ક્ષમતા (કિલો/હેકટર) :- ૨૧૦૦-૨૩૦૦
  • અર્ધ વેલડી જાત
  • મોટા ગુલાબી કલરના એક્સપોર્ટ કવૉલિટીના દાણા
  • વધારે ઉત્પાદન અને ઉતમ ઘાસચારો

વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો

લોગ ઈન