મહત્તમ વેચાણ કિંમત :
₹2250
(તમામ કર સહીત)
|
- ડ્રિપ કીટમાં પાક માટે જરૂરી અને મહત્વપૂર્ણ એવા પોટાશ, ગૌણતત્વો અને સૂક્ષ્મતત્વો રહેલા છે, જે પાક માટે સરળતાથી ઉપલબ્ધ બને છે.
- ગૌણ અને સૂક્ષ્મતત્વોની ઉણપને કારણે ઉદભવતી તમામ પાકોની ખામીઓને સુધારે છે.
- પાકને તંદુરસ્ત વૃદ્ધિ આપી પાકની ગુણવતા અને ઉપજમાં વધારો કરે છે.
- ડ્રિપ કીટમાં રહેલ કાર્બન- ૯૫ એ જમીનમાં રહેલ જૈવિક ગટકોનો મુખ્ય સ્ત્રોત છે, જે ફાયદાકારક બેક્ટેરિયા ને અનુકૂળ વાતાવરણ પૂરું પડી ઝડપથી વૃદ્ધિ કરાવે છે.
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
