વરસાદની ખેંચ હોય ત્યારે મગફળી કે અન્ય પાકને મુરઝાતો (સુકાતો) અટકાવવા માટે પાક પર કયા ખાતરનો છંટકાવ કરવો હિતાવહ છે?
  • ૧) ડી.એ.પી.
  • ૨) પોટેશિયમ નાઈટ્રેટ
  • ૩) ફેરસ સલ્ફેટ
  • ૪) એમોનિયમ સલ્ફેટ

પ્રશ્નનો જવાબ આપવા માટે લૉગિન કરો.

લોગ ઈન

અગાઉની સ્પર્ધાના વિજેતા:
કપાસના પાકમાં પાન લાલ થઈ જવાની સમસ્યા અટકાવવા માટે પાક પર કયા પોષક તત્ત્વનો છંટકાવ કરવો જોઈએ? - સાચો જવાબ: મેગ્નેશિયમ સલ્ફેટ
  1. Vala Bharatbhai Abheshangbhai (Village: Bhoraniaya)
  2. Makasana dhaval Bhai AMBARAMBHAI (Village: Sarval)
  3. Maliya vinod hamir bhai (Village: Mandava)
  4. Parmar Vakhatsinh Melabhai (Village: Kahanava)
  5. Makwana Karan Raymalbhai (Village: Ghughrala)
  6. Haresh patel (Village: Anandapur)
  7. Arshibhai odedra (Village: Fatana)