|
- ૧૬૦-૧૭૦ દિવસે પાકતી જાત છે
- ચુસીયા સામે પ્રતિકારક
- મોટું જીંડવું આશરે (૫.૫ થી ૬ ગ્રામ )
- ખુલ્લું જીંડવું ધરાવે છે જેથી વીણવામાં સરળતા રહે છે
- રેસાની લંબાઈ ૩૦ થી ૩૧ મી .મી .
- પાક વ્યવસ્થાપન પર આધાર રાખીને સંભવિત 3૨ થી 35 ક્વિન્ટલ/હેક્ટર ઉત્પાદન ક્ષમતા
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
