|
- પાકવાનાં દિવસો :- ૧૦૦ - ૧૧૦
- તેલની ટકાવારી :- ૪૮%
- ઉત્પાદન ક્ષમતા (કિલો/હેકટર) :- ૨૭૦૦-૨૮૦૦
- ઉભડી જાત
- મધ્યમ ગોરાળુ/રેતાળ જમીન માટે અનુકૂળ
- કોલર રોટ રોગ સામે સહનશીલ
વધુ વિગત જાણવા માટે લોગ ઈન કરો
