કોટે મોર ટહુક્યા,
વાદળે ચમકી વીજળી,
મારો રુદા રાણો સાયભળો,
આવી અષાઢી બીજ
સર્વે ખેડૂત ભાઈઓને મારા
અષાઢીબીજના રામ રામ
એક ખેડૂત તરીકે અષાઢી બીજનો પર્વ આપણા માટે બહુ અગત્યનો છે.
એગ્રીબોન્ડ આ પર્વ પર એજ પ્રાર્થના કરે છે કે આવનાર વર્ષ તમામ ખેડૂત ભાઈઓ માટે સુખ અને સમૃદ્ધિ લાવે.
આજના દિવસ પર ખાસ એગ્રીબોન્ડ વતી તમામ ખેડૂત મિત્રો ને એક સપ્રેમ ભેટ
માત્ર આજના દિવસે પર જ ઓલ ઈન વન ૧ બોક્સની ખરીદી પર ૧ બોકસ ફ્રી
૧ પર ૧ ફ્રી
આ ઓફર ખાસ આજ અષાઢી બીજ નિમિત્તે તમામ ખેડૂત મિત્રો ને ભેટ સ્વરૂપ
હા! આ સાથે ટી શર્ટ તો તદ્દન ફ્રી જ....
ઓલ ઈન વન ખરીદવા અહીં ક્લિક કરો :-
https://agribond.short.gy/ymOLsi
લાઈક
8
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
VASAVA SATISH KUMAR
27 Jun, 2025Khedut bhaiyo ne ashadi bij na khub khub abhi nandan
Rajubhai Parshotambhai Pateliya
27 Jun, 2025Vah khub saras