નમસ્કાર ખેડૂત મિત્રો

 

અખાત્રીજ એટલે ખેડૂતો માટે નવું વર્ષ. આથી અખાત્રીજ ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને એગ્રીબોન્ડ વતી હાર્દિક શુભકામનાઓ

 

એગ્રીબોન્ડ દ્વારા હમેશાં પ્રયત્ન રહ્યા છે કે દરેક ખેડૂત મિત્રોને સમયસર સાચી અને સચોટ કૃષિ માહિતી પૂરી પાડી શકીએ. નિરંતર પ્રયત્ન આજે પણ ચાલુ છે.

 

એગ્રીબોન્ડ દ્વારા છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયમાં લાખો ખેડૂત મિત્રોને અલગ અલગ માધ્યમથી અલગ અલગ પ્રકારે ખેતીમાં ઉપયોગી થયું છે.

 

દરેક ખેડૂતોને એગ્રીબોન્ડના પૂછો પ્રશ્ન વિભાગ દ્વારા તેમના ખેતીને લગતા તમામ પ્રશ્નોનું સમયસર સચોટ નિવારણ કરીને ખર્ચમાં ઘટાડો અને આવક વધારો કરેલ છે.

 

એગ્રીબોન્ડ દ્વારા ૧૧૦૦૦ થી વધુ ખેડૂતમિત્રોને ડિજીટલ ખેડૂત તાલીમ આપીને સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે.

 

એગ્રીબોન્ડ માત્ર વાતો નથી કરી પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અઢળક ઈનામો પણ ઘરે બેઠા ફ્રીમાં પહોંચાડયા છે.

 

અત્યાર સુધી એગ્રીબોન્ડ દ્વારા તાડપત્રી અને ટોર્ચ ફ્રી ગીફટ તરીકે આપી છે. સાથે એગ્રીબોન્ડ ઓલ ઈન વન અને એગ્રીબોન્ડની ટી શર્ટ પણ ફ્રી ગીફટ તરીકે આપી છે

 

ખાસ એગ્રીબોન્ડ ખેડૂત તાલીમમાં વિજેતા થયેલા ખેડૂત મિત્રોને તો ગ્રામ સોનાનાં સિકકા જે ગોલ્ડ મેડલ તરીકે પણ ફ્રી ગીફટમાં આપ્યાં છે.

 

સિવાય અવારનવાર નાની મોટી ખેતી લગતી પ્રવૃત્તિઓ દ્વારા ઈનામ ખેડૂતોને આપ્યાં છે.

 

બધામાં ખાસ બાબત છે કે કોઈ પણ ગીફટ મોકલવા એક રૂપિયો ડિલિવરી ચાર્જ ખેડૂત પાસેથી લેવામાં આવ્યો નથી. જો માત્ર ફ્રી ગીફટની ગણતરી કરીએ તો ૨૦ લાખથી વધુની કિંમતની ગીફટો ખેડૂતો સુધી પહોંચાડી છે. આમાં કોઈપણ પ્રકારની કમાણી નથી કરી પણ હા ખેડૂતોનો પ્રેમ જરૂર મળ્યો છે.

 

હાલ ખેતીમાં અપૂરતા જ્ઞાનના અભાવે ખોટા અને મોટા ખર્ચેને લીધે ખેતીમાં ખુબજ નુકસાન થઈ રહ્યું છે ત્યારે એગ્રીબોન્ડની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શકય તેટલા ઓછા ખર્ચે, વધુ આવક મેળવવામાં એગ્રીબોન્ડને નોંધપાત્ર સફળતા મળેલ છે.

 

  બધી  પ્રવૃત્તિમાં લાખોના પ્રોત્સાહિત ભેટોની કોઈ ગણતરી ના હોય પણ ટુકમાં કહું તો એગ્રીબોન્ડએ ખેતી ખર્ચમાં લાખોની બચત અને આવકમાં લાખોના લાભ કરાવ્યા તેનો અમોને સંતોષ છે. બસ દરેક બાબત આપ સૌને કહેવાનો હતું કે એગ્રીબોન્ડ હર હમેશાં ખેડૂતોની સાથે છે અને રહેશે.

 

એગ્રીબોન્ડ ખેડૂતોને કોઈપણ ખોટી ભલામણ કે જાહેરાત કરશે નહી. તેમજ બિનઉપયોગી કે બિનજરૂરી વસ્તુઓ ખરીદવા દબાણ કરશે નહી.

 

એગ્રીબોન્ડને એક કંપની તરીકે નહીં પણ ખેડૂતો પોતાના હિતેચ્છુ સાથી તરીકે સમજીને વર્ષે વધુમાં વધુ નવા ખેડૂત મિત્રોને એગ્રીબોન્ડના પરીવાર નવા ખેડૂતો જોડીને શકય તેટલી આપણી ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવા પ્રયત્ન કરીએ.

 

આપ સૌ ખેડૂતમિત્રોને અમારી ખાસ વિનંતી કે પોતાના Whats app અથવા કોઈપણ social media થકી વધુને વધુ ખેડૂતોને જોડવા શેર કરો.

 

એગ્રીબોન્ડ હમેશાં ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ વધુમાં વધુ ખેડૂતોને ખેતીમાં ઉપયોગી થવાનો પ્રયત્ન કરશે. કોઈ પણ વ્યક્તિ પાસે કયારેય બધા પ્રશ્નનો જવાબ નથી હોતો એટલે શકય છે એગ્રીબોન્ડ પાસે પણ હોય પણ હા ચોક્કસ છે એગ્રીબોન્ડ પર આવેલા તમામ ખેડૂતોને એગ્રીબોન્ડ હમેશાં મદદરૂપ થવા નિરંતર પ્રયત્નો કરતું રહેશે.

 

ખેડૂતોને  વાવણીથી કાપણી સુધી ઉપયોગી એવા ઓલ ઈન વન પર અખાત્રીજ નિમિત્તે ખાસ ઓફર

 

કરો૧૪૦૦ ની ચોખ્ખી બચત અને મેળવો ઓલ ઈન વન બોકસ માત્ર ને માત્ર૧૧૦૦/- માં

 

ખરીદવા માટે અહીં ક્લિક કરો :-

https://agribond.in/product/એગ્રીબોન્ડ-ઓલ-ઈન-વન-૫૦૦-ગ્રામ-૫-એકર-Agribond-All-In-One-500-gm 

 

 

 

 

 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.