આપણાં ગુજરાતમાં મુખ્ય પાકોની યાદીમાં જો કોઈ પાક ટોચ ના સ્થાન પર હોય તો છે કપાસ”. કપાસનાં વાવેતર માટે ખેડૂત મિત્રો દ્વારા જે તૈયારી કરવામાં આવે છે એક તહેવાર સમાન હોય છે.


કપાસના વાવેતર માટે બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ બધી વસ્તુઓ સારામાં સારી પસંદગી કરવામાં આવે છે. બધી વસ્તુઓ જો સારી અને ઉતમ ગુણવતા ધરાવતી હોય તો ઉત્પાદન સારું મેળવી શકાય છે. કારણ કે કહેવાય છે, જેનું બિયારણ બગડયું એનું વર્ષ બગડયું”. માટે સૌપ્રથમ તો ઉતમ અને ઓરીજીનલ બિયારણની પંસદગી આવશ્યક છે.


ભારત સરકારનાં ખેતી અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તારીખ ૨૪ માર્ચે ૨૦૨૩ ના રોજ વર્ષ (૨૦૨૩-૨૪) કપાસના બિયારણ માટેની મહતમ કિંમત જાહેર કરી છે.


વર્ષ કપાસનાં બિયારણનું પેકેટ (૪૭૫ ગ્રામ નું પેકેટ રહેશે, જેમાં ઓછામાં ઓછા % અને વધુમાં વધુ ૧૦% નોન-બીટી કપાસનું બિયારણ રહેશે)


સંપૂર્ણ ભારત દેશમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે કપાસનાં બિયારણ નો ભાવ નીચે મુજબ છે.

 

બીટી કપાસ હાઈબ્રીડ બિયારણ

બોલગાર્ડ -

બોલગાર્ડ -

મહતમ વેચાણ કિંમત :-

૬૩૫

૮૫૩

 

તો આપણે મોટાભાગે બોલગાર્ડ નું વાવેતર કરતાં હોય છે અને વર્ષ તેની મહતમ વેચાણ કિંમત ૮૫૩ રૂપિયા/પેકેટ રહેશે.



એગ્રીબોન્ડ લાવી રહ્યું છે આપનાં માટે કપાસનાં પાક ઉપર એક યુટયુબ સિરીઝ. જેમાં આપ જાણી શકશો બીટી કપાસની ટેક્નોલોજીથી લઈને સંરક્ષણ સુધી ની સંપૂર્ણ માહિતી.

 

આજે એગ્રીબોન્ડ યુટયુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો.

સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો :- 

https://bit.ly/agribondyoutube




અહીં આપેલ પરીપત્ર પણ એકવાર વાંચી લેવા નમ્ર વિનંતી.



લાઈક કરવા માટે લોગ ઈન કરો.