નમસ્કાર ખેડૂત મિત્રો

 

આ વર્ષે ૨૦૨૫-૨૬ માટે ભારત સરકાર દ્વારા ચોમાસુ સીઝન માટે ના પાકોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યાં છે.

 

ટેકાના ભાવ ખરીફ - ૨૦૨૫

મગફળી

₹૧૪૫૨.૦૦

કપાસ

₹૧૬૨૨.૦૦

સોયાબીન

₹૧૦૬૫.૦૦

તુવેર

₹૧૬૦૦.૦૦

બાજરી

₹૫૫૫.૦૦

જુવાર

₹૭૫૦.૦૦

અડદ

₹૧૫૬૦.૦૦

મગ

₹૧૭૫૩.૦૦

તલ

₹૧૯૬૯.૦૦

 

નોંધ :- અહીં દર્શાવેલ ભાવ પ્રતિ ૨૦ કિલોના છે


આ વર્ષે માત્ર એક જ પ્રાર્થના છે તમામ ખેડૂત મિત્રો ને મહેનત પ્રમાણે સારામાં સારા ભાવ અને વળતર મળે.

 

કપાસના પાકમાં ગુલાબી ઈયળનું સંકલિત નિયંત્રણ

 

સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો :- https://youtu.be/d1FtkZlGc8k



લાઈક કરવા માટે લોગ ઈન કરો.