નમસ્કાર ખેડૂત મિત્રો,
હાલ ઉનાળુ પાકોમાં ઉગ્યા પછી કંઈ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ. જેમણે વાવેતર સમયે પાણી સાથે જો પેન્ડીમીથેલીન આપી દીધી હોય તો શું તેમણે પણ દવાનો છંટકાવ કરવો જરૂરી છે?
હાલ આ બધા પ્રશ્નોનો જવાબ તમને મળશે અહીં આપેલા વિડીયો માં અને સાથે જ હાલ જે માવઠાની આગાહી થઈ રહી છે અને વરસાદ પડી રહ્યો છો તો એ માટે પાકને શું રક્ષણ આપી શકાય તે પણ આજનાં વિડીયોમાં જાણવા મળશે.
તો સાચી અને સચોટ કૃષિ માહિતી માટે અહીં આપેલો વિડીયો સંપૂર્ણ નિહાળવો અને લાઈક - કોમેન્ટ કરી વધુમાં વધુ ખેડૂત મિત્રો ને શેર કરવા વિનંતી.
સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો :-
https://youtu.be/XJuiCokMfI4
લાઈક
20
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.