નમસ્કાર ખેડૂત મિત્રો
જો તમે પણ કર્યું છે ઉનાળુ મગફળી નું વાવેતર તો આજે આપના માટે છે કંઈક ખાસ
ઉનાળુ મગફળીમાં જો અહીં વિડીયોમાં જણાવેલ પધ્ધતિ અનુસાર કર્યું છે પિયત નું વ્યવસ્થાપન તો ૧૦૦% મળશે ઉત્પાદનમાં વધારો....
સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો :- https://bit.ly/Q-A-V-45
લાઈક
11
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Manknojiya HANIFMAHAMAD
28 Mar, 2024મગફરી માં નિંદામણ ની દવા સાથે ઓલ ઈન વન ની દવા નો છટકાવ કરી શકાય
Patal Kamleshkumar Karashanbhai
27 Mar, 2024દુધી ના છોડ ના વિકાસ અને ફળ માટે એગ્રિ બોન્ડ ની દવા, ખાતર જણાવશો