નમસ્કાર ખેડૂત મિત્રો

 

જો તમે પણ ઉનાળુ સીઝનમાં તલ, બાજરી, મગ અને અડદ કરવાનું વિચારી રહ્યા છો તો હવે આવી ગયો છે ઉનાળુ સીઝન માટે બિયારણનો ખજાનો

 

આ ચાર પાક માટે આવનારી સીઝનમાં પંસદ કરો આ ઉતમ બિયારણ ને મેળવો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન.


 

વેરાયટી

ગુણધર્મો

રાજી ૧૧૧+ રીસર્ચ તલ

 

  • પાકવાનો સમય ૯૦-૯૫ દિવસ
  • મધ્યમ કદના સફેદ દાણા હોવાથી બજાર કિંમત સારી મળે છે
  • દાણામાં તેલનું પ્રમાણ વધુ હોય છે
  • પ્રત્યેક શાખાઓમાં પુરા ભરેલા ડીંડવા એકદમ પાસે હોય છે

રાજી ૨૧૩૧+ હાઈબ્રીડ બાજરા

 

  • શિયાળો,ઉનાળો અને ચોમાસુ ત્રણેય ઋતુમાં વાવણી માટે ઉત્તમ
  • પાકવાનો સમય ૯૦-૯૫ દિવસ
  • ગરમીને સહન કરવાની શક્તિ સારી
  • લાંબા મોટા ટાઈટ ડુંડા અને ગોળ મોટા ભરપુર ચમકીલા દાણા
  • પશુઓ માટે ભરપુર અને ઉત્તમ ચારો

રાજી ૪૧+ રિસર્ચ અડદ

 

  • પાકવાનો સમય ૭૦-૭૫ દિવસ
  • છોડની ઉંચાઈ ૪૫-૬૦ સે.મી.
  • સીંગો ગુચ્છામાં અને નીચેથી બેસે છે.
  • દાણા મોટા હોય છે
  • બીજી જાતો કરતાં વધારે ઉપજ આપે છે

રાજી ૪+ રિસર્ચ મગ

  • પાકવાનો સમય ૭૫-૮૦ દિવસ
  • ડાળીઓ ૫-૬ ગુચ્છામાં ફેલાય છે.
  • વાયરસ સામે પ્રતિકારક જાત
  • ચોમાસું અને ઉનાળાની ઋતુમાં વાવણી માટે ઉત્તમ
  • દાણો લીલો ચમકીલો હોવાથી બજાર મૂલ્ય સારૂ મળે છે

 

 

વધુ વિગત માટે આ નંબર પર સંર્પક કરવા વિનંતી :- 9099099121



લાઈક કરવા માટે લોગ ઈન કરો.