નમસ્કાર ખેડૂત મિત્રો
હાલ જે પણ ખેડૂત મિત્રો એ કપાસનું વાવેતર કર્યુ હશે તેમને કપાસ મોટાભાગે એક મહિના ઉપરનો થઈ ગયો હશે.
તો કપાસ એક મહિના ઉપરનો થાય તો શું કરવું જોઈએ? કંઈ દવા અને ખાતરની માવજત આપવી જોઈએ? કપાસની વધ કરવા માટે શું કરવું જોઈએ અને હવે કયાં રોગ-જીવાતથી બચાવવા દવાનો સ્પ્રે કરવો જોઈએ.
તો આ સંપૂર્ણ માહિતી મળશે અહીં આપેલા વિડીયો માં તોઆહનો વિડીયો નિહાળી વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી તેનો પહોંચાડવા નમ્ર વિનંતી.
વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો :-
https://bit.ly/Q-A-25
લાઈક
36
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Shamjibhai A.Babariya
10 Oct, 2023Khatar Aapavu nu
Viroja jayesh h
06 Aug, 2023Veri good
Rathod sukhdevbhai
04 Aug, 2023Mashi se sar kapas ma