નમસ્કાર ખેડૂત મિત્રો,
"એગ્રીબોન્ડ દ્વારા આવી ગયું
છે ગુજરાતનાં ખેડૂત મિત્રો માટે એક નવું નજરાણું"
એગ્રીબોન્ડ દ્વારા ખેડૂત
મિત્રો ને એગ્રીબોન્ડ પ્લેટફોર્મ પર પડતી સમસ્યા ને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે એકદમ
સરળ અને ગુજરાતી ભાષામાં "એગ્રીબોન્ડ મોબાઈલ એપ્લિકેશન."
હવે મેળવો વારંવાર લોગીન
કરવાથી છૂટકારો અને સાથે જ એગ્રીબોન્ડની મુખ્ય પાંચ પ્રવૃત્તિઓ,
- ખેડૂત તાલીમ
- કૃષિ પ્રશ્નોતરી
- પહેલા જાણો, પછી ખરીદો
- કૃષિ માહિતી
- પૂછો પ્રશ્ન
આ બધી પ્રવૃત્તિઓ હવે હોમપેજ
પર જ મેળવી શકશો.
હવે તમારા આંગળીના ટેરવે
છે સાચી અને સચોટ કૃષિ માહિતી.
તો રાહ કોની જૂવો છો આજ
જ ડાઉનલોડ કરો એગ્રીબોન્ડ ની મોબાઈલ એપ્લિકેશન.
એગ્રીબોન્ડ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો :-
https://bit.ly/agribondapp
લાઈક
24
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
વાડિલાલ
25 May, 2023આવી જ પ્રવ્રુત્તિઓ કરતા રહો લાવતા રહો ખૂબ ખૂબ આભાર..
વાડિલાલ
25 May, 2023આ એપ્લિકેશન થકી ખેડુતોની નોંધ કે પછી કોઈ માહિતી તમને પણ પ્રાપ્ત થતી હશે? ને હાં. .. તો ખેડુતોનો સાર _નરસા નો અનુભવ અમારી સાથે પણ શેર કરતા રહે જો..... આભાર સર...
Mukesh bhai vasoya
21 Mar, 2023Vah saras