નમસ્કાર ખેડૂત મિત્રો
એગ્રીબોન્ડ દ્વારા ખાસ ખેડૂતો ના હિત માટે તૈયાર કરેલ ઓલ ઈન વન કે જે “વાવણી થી કાપણી સુધી” ખેડૂત મિત્રો ને કોઈ પણ પાકમાં ઉપયોગી છે. ઓલ ઈન વન કોઈ પણ પાકમાં રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરવા, મૂળનો વિકાસ કરવા, છોડની વૃદ્ધિ કરવા, ફૂલ-ફળ અને ઉત્પાદન વધારવા ખૂબ ઉપયોગી છે.
એગ્રીબોન્ડ દ્વારા ઓલ ઈન વનના ૩૦૦૦ જેટલા સેમ્પલ પણ મોકલવામાં આવ્યા હતા અને તેના પરીણામ પણ ખુબજ સારા મળેલ જોઈને ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને એગ્રીબોન્ડ દ્વારા જે ખેડૂત મિત્રો ઓલ ઈન વન સેમ્પલ મેળવવા માંગતા હોય તેના માટે ખાસ એક આયોજન કરવામાં આવ્યું છે.
જો આપ ઓલ ઈન વન સેમ્પલ મેળવવા માંગતા હોય તો આપે માત્ર ₹૧૦૦ એગ્રીબોન્ડ ને 7370073500@upi પર ચૂકવણી કરવાના રહેશે. ખાસ એ કે ઓલ ઈન વન સેમ્પલ ફ્રી છે. બસ કુરીયર ચાર્જ પેટે માત્ર ₹૧૦૦ આપવાના રહેશે.
જેથી કરીને આપને કુરીયરનો ટ્રેકિંગ આઈડી પણ મળી રહેશે. જેથી આપ પાર્સલ ની પળેપળની માહિતી પણ મેળવી શકો.
ઓલ ઈન વન સેમ્પલ (૨૦ ગ્રામ - ૨ પાઉચ) :- ૨ પંપ (૧ પાઉચ/પંપ)
- ઓલ ઈન વન સેમ્પલ મેળવવા માટે :-
માત્ર ₹૧૦૦ 7370073500@UPI પર પેમેન્ટ કરીને તેનો સ્ક્રીનશોટ 7370073500 પર વ્હોટસએપ કરવો. આ સાથે આપનું પુરું નામ અને એડ્રેસ પણ વ્હોટસએપ કરી આપવું.
ખાસ નોંધ :- આપે પેમેન્ટ કરેલા દિવસથી સાત દિવસની અંદર આપને પાર્સલ મળી જશે. આ સાથે જ પાર્સલ નીકળશે એટલે આપને વ્હોટસએપ પર ટ્રેકિંગ આઈડી નો મેસેજ પણ મળી જશે.
સેમ્પલ એક વખત તે પણ એગ્રીબોન્ડ રજીસ્ટર ખેડુતોને જ મળશે એટલે પહેલા www.agribond.in પર લોગીન કરવુ જરુરી છે.
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Kiritkumar Manubhai Kharadi
10 May, 2024મકાઈ માં ભૂંગળી મા ઈયળ પડી છે તો દવા જણાવશો.
Rameshbhai g Chaudhary
02 Apr, 2024mare joiye se
Manknojiya HANIFMAHAMAD
28 Mar, 2024મગફરી માં નિંદામણ ની દવા સાથે ઓલ ઈન વન ની દવા નો છટકાવ કરી શકાય
પટેલ સવાજી ભાલાજી
24 Mar, 2024રાયડા ના પાક માં ખૂબ સરસ ઉત્પાદન મળેલ છે એગ્રીબોન્ડ નું ઓલ ઈન વન વાપરવાથી
Vasava vipul kumar dattubhai
24 Mar, 2024Ek nambar se kerut mitro vaperi jo Aame vaperelu se
Asim u .dantroliya
24 Mar, 2024Asim.u .bantreliya. nice
Chandera kalabhai
23 Mar, 2024Aabhar
પરશોતમભાઈ ગોવિંદભાઈ પટેલીયા-ખરક
23 Mar, 2024ખુબ સરસ. ખુબ સરાહનીય વિચાર. આભાર
Rajubhai Parshotambhai Pateliya
23 Mar, 2024વાહ ખુબ સરસ. આ સારું આયોજન કર્યું. ખુબ ખુબ આભાર એગ્રીબોન્ડ.
Bhaliya kiranbhai bachubhai
23 Mar, 2024Abhar
ASHOKBHAI JAYANI
23 Mar, 2024આભાર
Patel jignesh
23 Mar, 2024આભાર