Agribond Quiz Winners | ખેડૂત મિત્રો માટે ખુશખબર
પરિણામ જાહેર

એગ્રીબોન્ડ ક્વિઝ વિજેતાઓ

ખેતી જ્ઞાનની કસોટીમાં જે ખેડૂત મિત્રોએ બાજી મારી છે, તેમના નામ અહીં જુઓ.

ગયા મહિનાનો પ્રશ્ન અને સાચો જવાબ

"જો તમે ઘઉંનું વાવેતર કર્યુ છે, તો તમે નીચેનામાંથી કઈ અવસ્થાએ પિયત આપવાને પ્રાથમિકતા આપશો?"

A
ડૂંડી અવસ્થાએ
સાચો જવાબ
મૂળ મુકુટ અવસ્થાએ (Crown Root Initiation)
C
દૂધિયા દાણા અવસ્થાએ
D
દાણા ભરાતી અવસ્થાએ

લકી ડ્રો વિજેતાઓ

Rank 1
1

બાવળિયા મહેશભાઈ વી.

ગામ: ધરાઈ

ઈનામ: 5 બોક્સ (All-In-One)
Rank 2
2

અંબારામભાઈ મોઘરીયા

ગામ: ગાંજેલા

ઈનામ: 2 બોક્સ (All-In-One)

પ્રોત્સાહિત ઈનામો (Agribond T-shirt)

3

જાડેજા રોહિતસિંહ

ગામ: ચુડેશ્વર

4

વિશાલ ચાવડા

ગામ: કલાણા

5

મહેશ અમુલાખભાઈ ખંભાળિયા

ગામ: લાઠીદડ

6

પ્રકાશ એમ. ધાંધલા

ગામ: દેવગાણા

7

સોએબ અગારિયા

ગામ: માથડા

NEW CONTEST

આગામી ક્વિઝ

નીચેના પ્રશ્નનો સાચો જવાબ આપો!

પ્રશ્ન: નીચેનામાંથી કઈ તલની જાત 'કાળા તલ' માટે છે?

૭૮% સબસિડી

ઓલ ઈન વન

તમારી ખેતીને બનાવો સમૃદ્ધ! વધુ ઉત્પાદન માટે આજે જ વસાવો.

ખરીદવા માટે અહીં ક્લિક કરો

એગ્રીબોન્ડ

લાઈક કરવા માટે લોગ ઈન કરો.