એગ્રીબોન્ડ ક્વિઝ વિજેતાઓ
કપાસના પાક વિશેની ક્વિઝમાં જે ખેડૂત મિત્રોએ સાચો જવાબ આપીને બાજી મારી છે, તેમના નામ અહીં જુઓ.
ગયા મહિનાનો પ્રશ્ન અને સાચો જવાબ
"કપાસના પાકમાં પાન લાલ થઈ જવાની સમસ્યા (Reddening of leaves) અટકાવવા માટે પાક પર કયા પોષક તત્ત્વનો છંટકાવ કરવો જોઈએ?"
ખેડૂતોનો અભૂતપૂર્વ પ્રતિસાદ
લકી ડ્રો ના 7 વિજેતાઓ
પ્રોત્સાહિત ઈનામો (T-shirt)
માલિયા વિનોદ હમીરભાઈ
ગામ: માંડવા | મો: ******3039
પરમાર વખતસિંહ મેલાભાઈ
ગામ: કહાનવા | મો: ******7442
મકવાણા કરન રાયમલભાઈ
ગામ: ઘુઘરાળા | મો: ******8162
હરેશ પટેલ
ગામ: આનંદપર | મો: ******5950
અરશીભાઈ ઓડેદરા
ગામ: ફટાણા | મો: ******6841
સપ્ટેમ્બર મહિનાની ક્વિઝ
સાચો જવાબ આપો અને બની જાઓ વિજેતા!
પ્રશ્ન: વરસાદની ખેંચ હોય ત્યારે મગફળી કે અન્ય પાકને મુરઝાતો (સુકાતો) અટકાવવા માટે પાક પર કયા ખાતરનો છંટકાવ કરવો હિતાવહ છે?
લાઈક કરવા માટે લોગ ઈન કરો.





કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.