જુલાઈ મહિનાનું પરિણામ જાહેર
એગ્રીબોન્ડ ક્વિઝ વિજેતાઓ
મગફળીની ખેતી વિશેની ક્વિઝમાં જે ખેડૂત મિત્રોએ સાચો જવાબ આપીને બાજી મારી છે, તેમના નામ અહીં જુઓ.
ગયા મહિનાનો પ્રશ્ન અને સાચો જવાબ
"મગફળીમાં માત્ર ઉપરના (નવા) પાનની નસો લીલી રહે છે અને વચ્ચેનો ભાગ પીળો પડે છે, તો આ કયા તત્ત્વની ઉણપ છે?"
A
મેગ્નેશિયમ
સાચો જવાબ
B
લોહતત્ત્વ (ફેરસ)
C
સલ્ફર
D
ઝીંક
ખેડૂતોનો અભૂતપૂર્વ પ્રતિસાદ
3958
કુલ ભાગ લેનાર
3364
સાચા જવાબો
594
ખોટા જવાબો
સાચા
ખોટા
લકી ડ્રો ના 7 વિજેતાઓ
પ્રોત્સાહિત ઈનામો (T-shirt)
3
આવેશ મહમદભાઈ ચૌધરી
ગામ: ટંકારા | મો: ******4742
4
ભાવેશ ગેંગડીયા
ગામ: છાપરી | મો: ******1713
5
નાસીર પટેલ
ગામ: પારખેત | મો: ******0924
6
હીરજી ચૌધરી
ગામ: દેથલી | મો: ******0380
7
ગમાનસિંહ ઝાલા
ગામ: મકવાણાવાસ ઉંબરી | મો: ******1988
NEW
ઓગસ્ટ મહિનાની ક્વિઝ
સાચો જવાબ આપો અને બની જાઓ વિજેતા!
પ્રશ્ન: કપાસના પાકમાં પાન લાલ થઈ જવાની સમસ્યા (Reddening of leaves) અટકાવવા માટે પાક પર કયા પોષક તત્ત્વનો છંટકાવ કરવો જોઈએ?
લાઈક
5
લાઈક કરવા માટે લોગ ઈન કરો.





કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
bhavesh gengadiya
23 Aug, 2026hi July mahina ma je dro thayo tema maru nam protsahit inam ma se
bhavesh gengadiya
18 Aug, 2026Hiii