જૂન મહિનાનું પરિણામ

એગ્રીબોન્ડ ક્વિઝ વિજેતાઓ

કપાસમાં બીજ માવજતની ક્વિઝમાં જે ખેડૂત મિત્રોએ સાચો જવાબ આપીને બાજી મારી છે, તેમના નામ અહીં જુઓ.

ગયા મહિનાનો પ્રશ્ન અને સાચો જવાબ

"કપાસના વાવેતર પછી શરૂઆતના ૨૦-૨૫ દિવસ સુધી છોડને ચુસિયા પ્રકારની જીવાતોથી બચાવવા માટે બીજને વાવતા પહેલાં કઈ દવાનો પટ આપવો જોઈએ?"

સાચો જવાબ
A
ઈમીડાક્લોપ્રીડ કે થાયોમેથોક્ષામ
B
ક્લોરપાયરીફોસ
C
સલ્ફર ૮૦%
D
ગ્લાયફોસેટ

ખેડૂતોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

3958
કુલ ભાગ લેનાર
2969
સાચા જવાબો
989
ખોટા જવાબો
સાચા (75%) ખોટા (25%)

લકી ડ્રો ના 7 વિજેતાઓ

Rank 1
1

અજય વસોયા

ગામ: ભરડ

મોબાઈલ: ******9121

ઈનામ: 5 બોક્સ (All-In-One)
Rank 2
2

ઉમેશભાઈ રાઠોડ

ગામ: લાસા

મોબાઈલ: ******7817

ઈનામ: 2 બોક્સ (All-In-One)

પ્રોત્સાહિત ઈનામો (Agribond T-shirt)

3

અસ્વાર મનસુખ ભાઈ

ગામ: પીપળીયા | મો: ******8250

4

મનસુખભાઈ ગોવિંદભાઈ જસાણી

ગામ: વડલા | મો: ******0964

5

આવેશ મહમદભાઈ ચૌધરી

ગામ: ટંકારા | મો: ******4742

6

હીતેષભાઈ પ્રાગજીભાઈ આખજા

ગામ: ઈશ્વરીયા | મો: ******8982

7

ભવનભાઈ મકવાણા

ગામ: રોહિશા | મો: ******9823

NEW CONTEST

ખરીફ ઋતુ: જુલાઈ મહિનાની ક્વિઝ

નીચેના પ્રશ્નનો સાચો જવાબ આપો અને જીતો આકર્ષક ઇનામો!

પ્રશ્ન: મગફળીમાં માત્ર ઉપરના (નવા) પાનની નસો લીલી રહે છે અને વચ્ચેનો ભાગ પીળો પડે છે, તો આ કયા તત્ત્વની ઉણપ છે?

લાઈક કરવા માટે લોગ ઈન કરો.