Agribond Quiz Winners | એગ્રીબોન્ડ ક્વિઝ વિજેતાઓ જાહેર
મે મહિનાનું પરિણામ જાહેર

એગ્રીબોન્ડ ક્વિઝ વિજેતાઓ

જમીન ચકાસણીની ક્વિઝમાં જે ખેડૂત મિત્રોએ સાચો જવાબ આપીને બાજી મારી છે, તેમના નામ અહીં જુઓ.

ગયા મહિનાનો પ્રશ્ન અને સાચો જવાબ

"જમીન ચકાસણી (Soil Testing) માટે ખેતરમાંથી માટીનો નમૂનો લેવાનો સૌથી યોગ્ય સમય કયો છે?"

A
ચોમાસામાં (ભારે વરસાદ પડતો હોય ત્યારે)
સાચો જવાબ
B
ઉનાળામાં (પાક લીધા પછી અને ખેતર ખાલી હોય ત્યારે)
C
શિયાળામાં (જ્યારે પાક ખેતરમાં ઊભો હોય ત્યારે)
D
વાવેતર કર્યા પછી તરત જ

આ પ્રશ્નમાં ખેડૂતોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

5,223
કુલ ભાગ લેનાર
4,910
સાચા જવાબો
313
ખોટા જવાબો
સાચા જવાબો (94%) ખોટા જવાબો (6%)

લકી ડ્રો ના 10 વિજેતાઓ

Rank 1
1

હસમુખ કાતરિયા

ગામ: કોટડી

મોબાઈલ: ******2491

ઈનામ: 5 બોક્સ (All-In-One)
Rank 2
2

અજયભાઈ ચુડાસમા

ગામ: ધાણેજ બાકુલા

મોબાઈલ: ******0715

ઈનામ: 2 બોક્સ (All-In-One)

પ્રોત્સાહિત ઈનામો (Agribond T-shirt)

3

નિશાલ સંગાણી

ગામ: નાગડિયા | મો: ******1212

4

કનુભાઈ મોવલિયા

ગામ: રાફળિયા | મો: ******9580

5

સેવરા હીરા ભાઈ

ગામ: ધામલેજ | મો: ******3291

6

આહીર નિયતીબેન

ગામ: રિંજપુર | મો: ******8142

7

મકાસાણા ધવલભાઈ અંબારામભાઈ

ગામ: સરવલ | મો: ******0945

8

કાગડિયા રામદેભાઈ ભીખાભાઈ

ગામ: ટંકારિયા કલ્યાણપુર | મો: ******8310

9

ઠાકોર ભવનજી હીરાજી

ગામ: નવા (રૂની) | મો: ******1082

10

રાઠોડ રતીલાલ મોહનભાઇ

ગામ: લાડવેલ | મો: ******4445

NEW CONTEST

ખરીફ ઋતુ: જૂન મહિનાની ક્વિઝ

નીચેના પ્રશ્નનો સાચો જવાબ આપો અને જીતો આકર્ષક ઇનામો!

પ્રશ્ન: કપાસના વાવેતર પછી શરૂઆતના ૨૦-૨૫ દિવસ સુધી છોડને ચુસિયા પ્રકારની જીવાતો (જેમ કે મોલો-મશી, તડતડીયા) થી બચાવવા માટે બીજને વાવતા પહેલાં કઈ દવાનો પટ આપવો જોઈએ?

એગ્રીબોન્ડ

ખેડૂતોનો સાચો મિત્ર, સાચી અને સચોટ કૃષિ માહિતીનું વિશ્વસનીય પ્લેટફોર્મ

લાઈક કરવા માટે લોગ ઈન કરો.