નમસ્કાર ખેડૂત મિત્રો,
આજે ૨૩ ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય
ખેડૂત દિવસ. ખેડૂત અને ખેતી વગર વિશ્વની કલ્પના કરવી મુશ્કેલ છે. ખેડૂત ને પડતી મૂશ્કેલી ને દૂર કરવા જ અમો એ એગ્રીબોન્ડ ની શરૂઆત કરેલ છે. એગ્રીબોન્ડ પર આયોજિત “કૃષિ પ્રશ્નોતરી - આપો જવાબ, જીતો ઈનામ” વિશે આપ સૌ જાણતાં હશો. એગ્રીબોન્ડ દ્વારા કરવામાં આવેલા પ્રયાસ ને ખેડૂત મિત્રો એ આવકાર્ય છે એટલે જ હવે એગ્રીબોન્ડ ગુજરાત ના બધા ખેડૂત મિત્રો ને “ડિજીટલ ખેડૂત તાલીમ” દ્વારા શિક્ષિત કરવા માંગે છે. આથી આજે ખેડૂત દિવસ ના રોજ એગ્રીબોન્ડ “ખેડૂત તાલીમ - Basic Agriculture” ની ઘોષણા કરે છે.
૧ જાન્યુઆરી થી
આ કોર્ષમાં બધા ખેડૂત મિત્રો ભાગ લઈ શકે છે અને આ ખેડૂત તાલીમ ૨૦૨૩ આખા વર્ષ દરમિયાન ચાલશે. ગુજરાત ના તમામ ખેડૂત મિત્રો આ તાલીમ માં ભાગ લઈને શિક્ષિત થાય એજ એગ્રીબોન્ડ નો ધ્યેય છે.
“જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન”
નોંધ :- ટૂંક સમયમાં ખેડૂત તાલીમ ને લગતી તમામ માહિતી આપનાં સુધી પહોંચી જશે. તો માહિતી માટે જોડાયેલા રહો એગ્રીબોન્ડ સાથે.
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Ahmadbhai . isubbhai .momin
12 Jan, 2023kheti. na nav rtn khub upyogi. che
agribond
12 Jan, 2023ખૂબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવે છે પૂછેલા પ્રશ્નોના જવાબ કેવી રીતે મેળવવા
Makwana Mahesh bhai khumansing
30 Dec, 2022ખૂબ ખૂબ આભાર
Ahmadbhai . isubbhai .momin
30 Dec, 2022Hu .parsnna jvab. Apu. Chu
Ahmadbhai . isubbhai .momin
30 Dec, 2022Bhu. Sars aepp. Chhe
Sanju sarvaiya
30 Dec, 2022Jay jawan jay kisan
GHAGHRETIYA HEMANTBHAI BHOPABHAI
29 Dec, 2022તમારી માહિતી ખૂબ ઉપયોગી હોય છે...ખૂબ ખૂબ આભાર ટીમ agribond
રસીકભાઈ. મોહનભાઈ. પરસાણીયા
28 Dec, 2022વેરીનાઈસ
Rashikbhaibhurabhaivadhariya
28 Dec, 2022Ok
Diyora popatbhai harjibhai
28 Dec, 2022વર્ષ ૨૦૨૩.નવા યુગ ની ફાર્મર ભેટ.....ખુબ સરસ
Asim u .dantroliya
28 Dec, 2022Nice?????
KHANDHAR HARDIK R.
28 Dec, 2022હું Bsc. (agri) કરુ છુ. મારા મતે આ યોજના બહુ સારી છે આ યોજના થી ખેડૂતોને બહુ લાભ થશે. Agribond નો ખેડૂત સાથે Bond ખૂબ જ મજબૂત થશે ??
UMESHBHAI MATHURBHAI RAGHANI
28 Dec, 2022હવે ફાર્મર યુગ શરૂ થશે એવુ લાગે છે ખૂબ ખૂબ આભાર Agribond
Patel Jasminkumar Chhaganbhai
27 Dec, 2022very nice
Patel PravinsinhBhimsinh
27 Dec, 2022Nice.. pravinsinh bpatel
Vanani Rajesh
27 Dec, 2022ખૂબ સરશ vanani rajesh bhai
Rabari Ratnabhai
27 Dec, 2022Good information for all farmers Jay javan jay kisan।
Malvish kiranbhai nilshingbhai
27 Dec, 2022Wow
Satish bhai Panchal
26 Dec, 2022Nice
KanuBhai Bhaliya
24 Dec, 2022હાર્દિક શુભેચ્છા
Prajapati Madhubhai
24 Dec, 2022Very important for farmers.good job.
Bharvad rajabhai R.
24 Dec, 2022ખૂબ અભિનંદન
જશુભાઇ મુળુભાઇ ડોડિયા
24 Dec, 2022સાચે જ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે.???
લખમણભાઈવીઅણઘણ
24 Dec, 2022બબહુતસારીયોજનાછે
Nilesh Bhai BALDANIYA
24 Dec, 2022ખેડૂતો માટે બહુ સારું કામકરું શે.... હું એક ખેડૂત તરીકે તમારો ખૂબ ખૂબ આભાર મનુશું.
Raj pravinsinh balavantsinh
24 Dec, 2022Jai Java Jaikishan
ડાભી રમેશભાઈ
24 Dec, 2022Good ?
Jenti parmar
24 Dec, 2022Jay Javan Jay kishan
Raval kamlesh kumar amrutbhai
24 Dec, 2022જય જવાન જય કિસાન
Nitesh Kumar
24 Dec, 2022Jai Jawan Jai Kisan
Tushar patel
24 Dec, 2022Good project Jay jawan jai kisan
Vagh karsanbhai samatbhai
24 Dec, 2022Jay Javan Jay Kisan
Ashok duda bhai deravaliya
23 Dec, 2022ખેડૂતો માટે બહુ સારું કામકરું શે.... હું એક ખેડૂત તરીકે તમારો ખૂબ ખૂબ આભાર મનુશું.
Jitendra. Togadiya
23 Dec, 2022Ha khedhut no Mitra kahevay
માવજીભાઈ કાળાજી પટેલ
23 Dec, 2022ખેડૂત મિત્રો માટે ઉપયોગી માહિતી માગૅદશૅન થાય છે ખેડૂત સાથી તરીકે ઉપમા આપું છું