નમસ્કાર ખેડૂત મિત્રો,
એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડીજીટલ ખેડૂત તાલીમ થી આપ સૌ માહિતીગાર હશો. અમને જણાવતાં આનંદ થાય છે કે ભારતની
પ્રથમ ગુજરાતી ડીજીટલ ખેડૂત તાલીમ નો પ્રથમ મહિનો પૂર્ણ થયો છે.
આ સાથે જ આ તાલીમ માં પ્રથમ મહિનામાં ૨૯૭૫ ખેડૂત મિત્રો એ ભાગ લીધો. જેમાં,
૨૭ ખેડૂત મિત્રો એ A+ ગ્રેડ મેળવ્યો
૨૦૯ ખેડૂત મિત્રો એ A ગ્રેડ મેળવ્યો
૨૨૬ ખેડૂત મિત્રો એ B ગ્રેડ મેળવ્યો
૭૮૭ ખેડૂત મિત્રો એ C ગ્રેડ મેળવ્યો
૪૩૪ ખેડૂત મિત્રો એ પરીક્ષા ઉતીર્ણ કરી શક્યા નથી
૧૨૯૨ ખેડૂત મિત્રો એ પરીક્ષા અધૂરી છોડી છે
A+ ગ્રેડ મેળવનાર ખેડૂત મિત્રો ના નામની યાદી :-
આ સાથે હવે જણાવવામાં આવે છે કે ઉપરોક્ત A+ ગ્રેડ મેળવનાર ખેડૂત મિત્રો વચ્ચે લકકી ડ્રો થશે અને તેમાંથી જે લકકી વિજેતા જાહેર થશે તેને મળશે “૫ ગ્રામ સોનાનો સિક્કો”. જે એગ્રીબોન્ડ લકકી વિજેતા ખેડૂત મિત્રનાં ઘરે જઈને તેને સન્માનિત કરીને આપશે.
આ લક્કી ડ્રો નો સંપુર્ણ વિડીયો ૪/૨/૨૦૨૩ ના રોજ એગ્રીબોન્ડ પર મુકવામાં આવશે.
બધા ખેડૂત મિત્રો ને નમ્ર વિનંતી છે કે તે આ વીડિયો ને અચૂક નિહાળે. જે ખેડૂત મિત્રો એ હજી ખેડૂત તાલીમ માં ભાગ નથી લીધો અથવા જે ખેડૂત મિત્રો એ પરીક્ષા અધુરી મૂકી તે બધા ખેડૂત મિત્રો ને નમ્ર વિનંતી છે કે તેમાં અચૂક ભાગ લે.
ખેડૂત તાલીમમાં A+ ગ્રેડ મેળવવા માટે શું કરવું તેનાં વિશે સંપૂર્ણ માહિતી મેળવવા અહીં ક્લિક કરો :- https://bit.ly/AGBONDBLOGFT
નોંધ :- આ લકકી ડ્રો માત્ર એક મહિના પૂરતો નથી પણ દર મહિને આ લકકી ડ્રો થશે અને એગ્રીબોન્ડ દ્વારા લકકી વિજેતા થયેલા ખેડૂત મિત્રનાં ઘરે જઈને તેને સન્માનિત કરીને ઈનામ આપવામાં આવશે.
અમારો એક માત્ર ધ્યેય ખેતીને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવી છે.
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
જયેશભાઇ રાઠોડ
04 Feb, 2023જય જવાન જય કિસાન જય વિજ્ઞાન
Vekariya jitu
03 Feb, 2023એકવાર પરીક્ષા આપેલ બીજા મહીનામાં બીજી વાર પરીક્ષા આપી શકશે
Motibhai Ramabhai Rabari
03 Feb, 2023અઠવાડિયા અને મહિના ના બંને ડ્રૉ મા એકવાર લાભ મળેલ ખેડૂત ને રિપીટ ના કરવા
VASAVA SATISH KUMAR
03 Feb, 2023Jay javan jay kishan
Hitesh Ahir
02 Feb, 2023February exam ક્યારે apase?
KanuBhai Bhaliya
02 Feb, 2023બધાજ ખેડૂત મિત્રોને ખુબ ખુબ અભિનંદન ???
Kateshiya payal Rameshbhai
01 Feb, 2023Mahiti pustika semathi download thay
Damor Ramanbhai Pujabhai
01 Feb, 2023Damor Ramanbhai pujabhai M.7990551717
Anil Patel
01 Feb, 2023બધાજ ખેડૂતમિત્રોને અભિનંદન
Bhalabhai Somabhai Chauhan
01 Feb, 2023જય કિસાન ? ફરીથી પરીક્ષા આપી શકાય ખરી ?