નમસ્કાર ખેડૂત મિત્રો, 


    એગ્રીબોન્ડ દ્વારા ખેડૂતો ના હિતને ધ્યાનમાં રાખીને અવરીતપણે અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેનાથી આપ સૌ માહિતીગાર હશો. 


  એગ્રીબોન્ડ નો એકમાત્ર ધ્યેય ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવી છે. જો ખેતી સમૃદ્ધ થશે તો સાથે ખેડૂત પણ સમૃદ્ધ થશે. કૃષિ માહિતી, કૃષિ પ્રશ્નોતરી, ખેડૂત તાલીમ, પૂછો પ્રશ્ન જેવા વિભાગ દ્વારા ખેડૂતો ને એગ્રીબોન્ડ અવરીતપણે સેવા આપી રહી છે.    


    હવે એગ્રીબોન્ડ દ્વારા ખેડૂતો માટે ફરી એક નવી પ્રવૃત્તિ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જે ખેડૂતો માટે લાભકારી અને ફાયદાકારક સાબિત થશે. 


    તો હવે ટૂંક સમયમાં એગ્રીબોન્ડ પર તેની જાહેરાત કરવામાં આવશે. તો તમે પણ વિચારો હવે એગ્રીબોન્ડ ખેડૂતો માટે શું લાવી રહ્યું છે.... 


    જો તમને આ વિશે જાણ હોય તો તમે પણ કોમેન્ટ મા જણાવી શકો છો અને બીજી કંઈ પ્રવૃત્તિ કરવી જોઈએ ખેડૂતો માટે એ પણ જણાવી શકો છો.

 

જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન




લાઈક કરવા માટે લોગ ઈન કરો.