નમસ્કાર ખેડૂત મિત્રો

 

એગ્રીબોન્ડ દ્વારા ખાસ ખેડૂતો ના હિત માટે તૈયાર કરેલ ઓલ ઈન વન કે જે વાવણી થી કાપણી સુધી ખેડૂત મિત્રો ને કોઈ પણ પાકમાં ઉપયોગી છે. ઓલ ઈન વન કોઈ પણ પાકમાં રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરવા, મૂળનો વિકાસ કરવા, છોડની વૃદ્ધિ કરવા, ફૂલ-ફળ અને ઉત્પાદન વધારવા ખૂબ ઉપયોગી છે.

 

એગ્રીબોન્ડ દ્વારા ઓલ ઈન વનના ૩૦૦૦ જેટલા સેમ્પલ પણ મોકલવામાં આવ્યા હતા અને તેના પરીણામ પણ ખુબજ સારા મળેલ જોઈને ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને એગ્રીબોન્ડ દ્વારા જે ખેડૂત મિત્રો ઓલ ઈન વન સેમ્પલ મેળવવા માંગતા હોય તેના માટે ખાસ એક આયોજન કરવામાં આવ્યું છે.

 

જો આપ ઓલ ઈન વન સેમ્પલ મેળવવા માંગતા હોય તો આપે માત્ર૧૦૦ એગ્રીબોન્ડ ને 7370073500@upi પર ચૂકવણી કરવાના રહેશે. ખાસ કે ઓલ ઈન વન સેમ્પલ ફ્રી છે. બસ કુરીયર ચાર્જ પેટે માત્ર૧૦૦ આપવાના રહેશે.

 

જેથી કરીને આપને કુરીયરનો ટ્રેકિંગ આઈડી પણ મળી રહેશે. જેથી આપ પાર્સલ ની પળેપળની માહિતી પણ મેળવી શકો.

 

ઓલ ઈન વન સેમ્પલ (૨૦ ગ્રામ - પાઉચ) :-   પંપ ( પાઉચ/પંપ)

 

  • ઓલ ઈન વન સેમ્પલ મેળવવા માટે :-

 

માત્ર૧૦૦ 7370073500@UPI પર પેમેન્ટ કરીને તેનો સ્ક્રીનશોટ 7370073500 પર વ્હોટસએપ કરવો. સાથે આપનું પુરું નામ અને એડ્રેસ પણ વ્હોટસએપ કરી આપવું

 

ખાસ નોંધ :- આપે પેમેન્ટ કરેલા દિવસથી સાત દિવસની અંદર આપને પાર્સલ મળી જશે. સાથે પાર્સલ નીકળશે એટલે આપને વ્હોટસએપ પર ટ્રેકિંગ આઈડી નો મેસેજ પણ મળી જશે.

 

સેમ્પલ એક વખત તે પણ એગ્રીબોન્ડ રજીસ્ટર ખેડુતોને મળશે એટલે પહેલા www.agribond.in પર લોગીન કરવુ જરુરી છે.

 

 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.