નમસ્કાર ખેડૂત મિત્રો

 

એગ્રીબોન્ડ દ્વારા અવારનવાર ખેડૂતો માટે નવી નવી પ્રવૃત્તિઓ અને ભેટ આપવામાં આવે છે. થોડા સમય પહેલા જ એગ્રીબોન્ડ એ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યુ. એગ્રીબોન્ડ દ્વારા ખેડૂત તાલીમ, ખેતીને લગતી તમામ માહિતી કૃષિ માહિતી વિભાગમાં આપવામાં આવી રહી છે અને એ સાથે જ વધુ માહિતી માટે પૂછો પ્રશ્ન અને દર અઠવાડિયે કૃષિ પ્રશ્નોતરી દ્વારા કૃષિ જ્ઞાનમાં વધારો કરી અને ઈનામ જીતવાની તક પણ પ્રાપ્ત થઈ રહી છે. હાલમાં ૫૮મી કૃષિ પ્રશ્નોતરી ચાલી રહી છે અને પચીસ હજારથી વધુ ખેડૂતો એ ભાગ પણ લીધેલ છે.

 

તો એગ્રીબોન્ડ દ્વારા તો આ પ્રવૃત્તિઓ નિરંતર ચાલતી જ રેવાની અને બધા ખેડૂતો ને આજ નહીં તો કાલ લાભ તો અવશ્ય જ મળશે. તો આપ પણ એગ્રીબોન્ડ ને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડી ને એગ્રીબોન્ડ ના એક સહકર્મી બનીને બધાને તેના વિશે જાણ કરો.

 

          હવે આ વખત નવરાત્રીના પાવન પર્વ પર ખેડૂતો ને એગ્રીબોન્ડ એક એવી ભેટ આપવા જઈ રહી છે જેની ઘણા ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા હતા અને ઘણા ખેડૂતો મિત્રો એ તે માટે એગ્રીબોન્ડ પર સંપર્ક પણ કરેલો છે.

 

તો હવે બસ આ દશેરા સુધી જ રાહ જોવાની છે અને આ દશેરા એગ્રીબોન્ડ આપી રહ્યું છે તમામ ખેડૂતો ને એક ભેટ....

 

ખેડૂતો ને થશે વાવણી થી કાપણી સુધી ઉપયોગી તો દશેરા પર મળશે એગ્રીબોન્ડ તરફથી એક ધમાકેદાર ભેટ

 

(તમારા મતે શું ભેટ હોય શકે એ કોમેન્ટમાં જરૂર થી જણાવજો)

 

 

 




લાઈક કરવા માટે લોગ ઈન કરો.