નમસ્કાર ખેડૂત મિત્રો

 

આપ સૌ જાણો છો એગ્રીબોન્ડ નિરંતર ખેતીને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવા કાર્યરત છે. એગ્રીબોન્ડ દ્વારા અવારનવાર ખેતી લગતી પ્રવૃત્તિ કરીને ખેડૂતો ને મદદરૂપ થાય છે.

 

આપ સૌ જાણો છો એગ્રીબોન્ડ દ્વારા ઓલ ઈન વન પ્રોડક્ટ પણ ખેડૂત મિત્રોને આપવામાં આવી. જે વાવણી થી કાપણી સુધી કોઈ પણ પાકમાં ખેડૂતો ને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપવામાં સક્ષમ છે.

 

તો હવે ખેડૂતો એગ્રીબોન્ડ પર પ્રોડક્ટ ની ઓનલાઈન ખરીદી કરી શકે છે. એગ્રીબોન્ડ વેબસાઈટ અથવા એપ્લિકેશન પર એગ્રીબોન્ડ  ઓલ ઈન વન પ્રોડક્ટ તમારી જરૂરીયાત પ્રમાણે પંસદ કરી તમારું નામ અને સરનામું ચકાસણી કરીને તમે ત્યાં પૈસાની ચુકવણી કરીને ઘરે બેઠા પ્રોડક્ટ મંગાવી શકો છો.

 

હવે આખા ગુજરાતમાં સાત દિવસની અંદર તમને તમારી પ્રોડક્ટ ઘરે બેઠા મળી જશે. તમે તેની ટ્રેકિંગ આઈડી થી પ્રોડક્ટ કયાં પહોંચી તે પણ જાણી શકશો.

 

તમે જાણો છો એગ્રીબોન્ડ હમેશાં ખેડૂતો ના હિત માટે વિચારે છે તો હવે તમે ઓલ ઈન વન એગ્રીબોન્ડ પરથી ડાયરેક્ટ ખરીદી કરી શકશો તો એગ્રીબોન્ડ તરફથી તમને બમ્પર ઓફર અને ઈનામો પણ મળશે ને....

 

તો ખાસ મર્યાદિત સમય માટે બધા ખેડૂતો માટે ઓલ ઈન વન ની ખરીદી પર મોટી છૂટ અને ઈનામો તો ખરા :-

 

પ્રોડક્ટ

મૂળ કિંમત

ડિસ્કાઉન્ટ

ઓફર કિંમત

ઓલ ઈન વન (૫૦૦ ગ્રામ - બોકસ)

૨૫૦૦/-

૨૦% ડિસ્કાઉન્ટ

 

૨૦૦૦/-

ઓલ ઈન વન

( કિલો - ૧૦ બોકસ)

૫૦૦૦/-

૨૦% ડિસ્કાઉન્ટ + ટોર્ચ ફ્રી

૪૦૦૦/-

ઓલ ઈન વન

( કિલો - ૨૦ બોકસ)

૧૦૦૦૦/-

૨૦% ડિસ્કાઉન્ટ + તાડપત્રી ફ્રી (૧૮ × ૨૪ સાઈઝ)

૮૦૦૦/-

 

ઓફર મર્યાદિત સમય માટે છે તો લાભ અવશ્ય લેજો. જો તમે વિચારો છો કે હાલ જરૂર નથી તો અમે જણાવી આપીએ ઓલ ઈન વન વર્ષ સુધી એકસપાયર થવાનું નથી તો અગાળની સીઝન માટે પણ ખરીદી શકો છો અને સાથે બમ્પર ઓફર અને ઈનામો તો ખરા .

 

ઘણા ખેડૂત મિત્રો ને પ્રશ્ન હોય છે એગ્રીબોન્ડ વેબસાઇટ પર વારંવાર લોગીન કરવું પડે છે તો હવે ડાઉનલોડ કરો એગ્રીબોન્ડ એપ્લિકેશન (સંપૂર્ણ ગુજરાતી માં) માત્ર એક વાર લોગીન કરો.

 

જેમણે ડાઉનલોડ કરી છે તે અપડેટ કરે જેથી આપને એગ્રીબોન્ડ તરફથી મળતી ઓફરો નો લાભ મળી શકે.

 

એગ્રીબોન્ડ એપ્લિકેશન ડાઉનલોડ/અપડેટ કરવા અહીં ક્લિક કરો :-

https://bit.ly/agribondapp

 

ઓલ ઈન વન ખરીદવા અહીં ક્લિક કરો :-લાઈક કરવા માટે લોગ ઈન કરો.