એગ્રીબોન્ડ ક્વિઝ વિજેતાઓ (માર્ચ)
ખેતી જ્ઞાનની કસોટીમાં જે ખેડૂત મિત્રોએ બાજી મારી છે, તેમના નામ અહીં જુઓ.
માર્ચ મહિનાનો પ્રશ્ન અને સાચો જવાબ
"ઉનાળુ બાજરીનું વાવેતર કયા સમયગાળામાં કરવું વધુ યોગ્ય ગણાય છે?"
માર્ચ મહિનાના લકી ડ્રો વિજેતાઓ
ગમનસિંહ ઝાલા
ગામ: મકવાણાવાસ ઉંબરી, કાંકરેજ, બનાસકાંઠા
મોબાઈલ: ******1988
પંકજ બલધા
ગામ: દુધાળા ગીર, ધારી, અમરેલી
મોબાઈલ: ******3205
પ્રોત્સાહિત ઈનામો (Agribond T-shirt)
વનજીભાઈ શંકરભાઈ દલસાણીયા
ગામ: ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર | મો: ******4781
જતિન ડોબરીયા
ગામ: મોણપરી મોટી, વિસાવદર, જૂનાગઢ | મો: ******8435
પટેલીયા જયેશકુમાર અનોપસિંહ
ગામ: રેણા, શહેરા, પંચમહાલ | મો: ******1964
ગૌરાંગ રાજેશભાઈ ભુવા
ગામ: શ્રીનાથગઢ, ગોંડલ, રાજકોટ | મો: ******2744
ગરેજા મોહનભાઈ ગોગનભાઈ
ગામ: ધંધુસર, વંથલી, જૂનાગઢ | મો: ******4254
એપ્રિલ મહિનાની ક્વિઝ
નીચેના પ્રશ્નનો સાચો જવાબ આપો!
પ્રશ્ન: જમીન ચકાસણી (Soil Testing) માટે ખેતરમાંથી માટીનો નમૂનો લેવાનો સૌથી યોગ્ય સમય કયો છે?
લાઈક કરવા માટે લોગ ઈન કરો.





કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Chiman valbhbhai kavathiya
10 Apr, 2026Chiman valbhbhai kavathiya. 10 Apr 2026
PATEL CHHOTABHAI KESHABHAI
10 Apr, 2026JAY KISAN