નમસ્કાર ખેડૂત મિત્રો

 

એગ્રીબોન્ડ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

 

એગ્રીબોન્ડ એ તમામ ખેડૂત મિત્રોનો એગ્રીબોન્ડ આભાર વ્યક્ત કરે છે જેમણે નિસ્વાર્થ એગ્રીબોન્ડને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવામાં મદદરૂપ કરી છે.

 

એગ્રીબોન્ડ હમેશાં સાચી અને સચોટ કૃષિ માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. આ સાથે ઘણા ખેડૂત મિત્રોએ એગ્રીબોન્ડ ને માત્ર પોતાના પુરતી સીમિત ન રાખતા વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડયું છે.

 

એગ્રીબોન્ડ દ્વારા ખાસ વાવણીથી કાપણી સુધી ઉપયોગી થાય અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તે માટે ખાસ ઓર્ગેનિક બાયોસ્ટમિયુલન્ટ ઓલ ઈન વનપણ ખેડૂતો માટે લાવ્યા.

 

ઘણા ખેડૂત મિત્રોએ ઉપયોગ કરીને સારા પરીણામ મેળવ્યા. જે જોઈને આજે ઘણો આનંદ થાય છે. આ પ્રોડક્ટ પણ બીજા ખેડૂત મિત્રોને ઉપયોગ કરવા ભલામણ કરીને તેમને પણ ઉપયોગ કરાવ્યો એ પણ કોઈ સ્વાર્થ વગર એ બદલ પણ ખૂબ ખૂબ આભાર

 

એગ્રીબોન્ડ દ્વારા આજ સુધી ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવવામાં આવી જૈ ખેડૂતોને ઘણી ઉપયોગી થઈ છે. ભવિષ્યમાં પણ એગ્રીબોન્ડ દ્વારા ખેડૂતોને પૂરેપૂરો સાથ-સહકાર એગ્રીબોન્ડ વતી જરૂરથી આપવામાં આવશે.

 

એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદી ખેડૂત મિત્રોએ પોતાની ખેતીમાં તો ફાયદો કર્યો જ સાથે એગ્રીબોન્ડને પણ સહકાર આપ્યો જેથી એગ્રીબોન્ડ આજે પણ ફ્રી ગીફટ અને બીજી યોજનાઓ દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા સક્ષમ છે.

 

બધા ખેડૂત મિત્રોને એક જ નમ્ર વિનંતી છે કે ભવિષ્યમાં પણ એગ્રીબોન્ડ આજ રીતે સહકાર આપવા તત્પર છે આથી વધુમાં વધુ ખેડૂત સુધી એગ્રીબોન્ડ પહોંચે તેવા પ્રયત્ન કરવા નમ્ર વિનંતી.

 

બધા ખેડૂત મિત્રોને પર્સનલ મેસેજ થકી ધન્યવાદ કરવું અસક્ષમ છે માટે આ લેખ દ્વારા તમામ ખેડૂત મિત્રોનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. જે દરેક ખેડૂત મિત્ર સ્વીકારે એવી અમને આશા છે. 

 

- એગ્રીબોન્ડ

 






લાઈક કરવા માટે લોગ ઈન કરો.