નમસ્કાર ખેડૂત મિત્રો

 

હવે ધીમે ધીમે નવી સીઝન આવશે તો આપ સૌ જાણો છો ગુજરાતના ખેડૂતો માટે ખરીફ સીઝન સૌથી અગત્યની હોય છે. તો એના માટે નાની-મોટી તૈયારી હાલ થી ચાલુ કરી દેવામાં આવે છે.

 

તો સૌપ્રથમ પગલું હોય છે જમીનને તૈયાર કરવી અને ત્યારબાદ પાકને અનુરૂપ પાયાનું ખાતર.

 

તો હવે તમામ ખેડૂત મિત્રો ઉપયોગ કરી શકે છે એગ્રીબોન્ડ ઓલ ઈન વન એક પાયાના ખાતર તરીકે પણ કોઈ પણ પાયાના ખાતર સાથે ઓલ ઈન વન આપવાથી શું થશે ફાયદો?

 

તો ચાલો જાણીએ એગ્રીબોન્ડ ઓલ ઈન વન પાયાના ખાતર સાથે આપવાથી શું ફાયદો થશે :-

 

  • બીજ નો એકસરખો ઉગાવો કરે છે.
  • શરૂઆતની અવસ્થામાં છોડને વિપરીત વાતાવરણ અને રોગ-જીવાત સામે પ્રતિકારક શકિત પૂરી પાડે છે.
  • મૂળનો સારો વિકાસ
  • છોડનો ઝડપી અને તંદુરસ્ત વિકાસ
  • પાયાનાં ખાતરના ખર્ચમાં ઘટાડો કરે

 

ખાતર તરીકે જમીનમાં આપવાની રીત :-  ૧૦૦ ગ્રામ પ્રતિ એકર જમીનમાં અથવા ડ્રીપ પિયતમાં આપી શકાય છે.


તો આજે ખરીદી કરો એગ્રીબોન્ડ ઓલ ઈન વન :- https://bit.ly/agribond-brand-store

 

( એપ્રિલ ૨૦૨૪ થી ઓલ ઈન વન પર નવી ઓફરો અને નવા ભાવ લાગુ પડે છે જે કરાવશે દરેક ખેડૂત ને ફાયદો)

 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.