નમસ્કાર ખેડૂત મિત્રો,
જે પણ ખેડૂત મિત્રો એ કપાસનું વાવેતર કર્યુ છે તેમને હાલનાં સમયમાં મૂંઝવતો પ્રશ્ન એટલે કપાસનાં ઉભા પાકમાં નિંદણ નું નિયંત્રણ.
તો હવે એગ્રીબોન્ડ ઉપર તેના પર કૃષિ નિષ્ણાત દ્વારા ખાસ આપને જણાવવામાં આવશે કે આ સમયે તમે કંઈ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરી શકો, કેટલું પ્રમાણ રાખવું. સંપૂર્ણ માહિતી મળશે આપને આજનાં આ વિડીયોમાં.
સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો :-
https://bit.ly/cotton-weedsides
અમારો એક માત્ર ધ્યેય ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવી
લાઈક
24
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Bipinkumarpateldahyabhai Patel
25 Jul, 2023nukhasan
NISHITH SHANTILAL PATEL
14 Jul, 2023roundup kapas ugya pachi nidaman mate Glyphosate 41% S. L Herbicide dava vapri sakay?? kapas no chod ne nuksha thay??