નમસ્કાર ખેડૂત મિત્રો
હાલ જેમણે પણ કપાસનું વાવેતર કરેલ છે તેમને સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન - કપાસમાં વૃદ્ધિ વિકાસ સારો છે પણ કોઈ ફાલ-ફૂલ બેસતાં નથી.
હાલ થયેલા વરસાદ ને કારણે મોટાભાગના ખેડૂત મિત્રો ના કપાસમાં ફૂલ ખરી ગયા છે અને હવે નવા ફાલ-ફૂલ આવતાં નથી.
તો એમના માટે ખાસ આજના વિડીયો માં આવી પરીસ્થિતિ મા શું શું પગલાં લેવા તેની સંપૂર્ણ માહિતી આપેલ છે.
ખાસ જેમને ફાલ-ફૂલ બેસે છે પણ ખરવાનો પ્રશ્ન વધુ છે એમના માટે પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આવરી લેવામાં આવી છે.
તો યોગ્ય માહિતી મેળવી યોગ્ય સમયે યોગ્ય માવજત કરવા વિનંતી.
સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો :-
https://bit.ly/Q-A-V-62
લાઈક
7
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.