નમસ્કાર ખેડૂત મિત્રો

 

     હાલ મોટા ભાગનાં ખેડૂત મિત્રો નો પ્રશ્ન છે કે વર્ષે કપાસની કંઈ વેરાયટી ની વાવેતર કરવું જોઈએ?

    એગ્રીબોન્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી કપાસ - ખેતી પધ્ધતિ ની સીરીઝ નો  પાંચમો ભાગ આવી ચૂક્યો છે. જેમાં કયાં વિસ્તારમાં, કયાં પ્રકારની જમીનમાં અને કયાં પ્રકારના પિયતમાં કંઈ વેરાયટી વધુ સારી રહેશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

 

કપાસની વેરાયટી (જાતો) ની માહિતી

(તમારો સવાલ,અમારો જવાબ - ૧૧)

 

સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો :-

https://bit.ly/Q-A-11



વિડીયો ને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરો અને એગ્રીબોન્ડ યુ ટયુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો - લાઈક કરો....



લાઈક કરવા માટે લોગ ઈન કરો.