નમસ્કાર ખેડૂત મિત્રો

 

વર્ષ તમે જે કપાસનું બિયારણ ઉપયોગમાં લેવાનો છો તે ઓરીજીનલ છે કે ડુપ્લિકેટ?

આજ બધા ખેડૂતો ને મૂંઝવતો પ્રશ્ન એટલે બિયારણ ઓરીજીનલ છે કે ડુપ્લિકેટ?. તો હવે કપાસની સીઝન શરૂ થાય તે પહેલાં બિયારણ ખરીદતી વખતે કંઈ કંઈ બાબતો ધ્યાનમાં રાખવી અને ઓરીજીનલ બિયારણ કંઈ રીતે ઓળખવું?

બધા મૂંઝવતા પ્રશ્નોનું આજ નિવારણ મળશે એગ્રીબોન્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ કપાસ - ખેતી પધ્ધતિ ની સિરીઝ ની અંદર.

 

કપાસનું બિયારણ ઓરીજીનલ છે કે ડુપ્લિકેટ?

(તમારો સવાલ,અમારો જવાબ - ૧૨)

 

અહીં આપેલો સંપૂર્ણ વિડીયો જોવો :-

https://bit.ly/Q-A-12

 

 

  વિડીયો ને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરો અને એગ્રીબોન્ડ યુ ટયુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો - લાઈક કરો....

 

“જેનું બિયારણ બગડયું એનું વર્ષ બગડયું માટે ૧૦૦% ઓરીજીનલ બિયારણ પંસદ કરવું”




લાઈક કરવા માટે લોગ ઈન કરો.