નમસ્કાર ખેડૂત મિત્રો

 

હવે આવનારી ખરીફ એટલે કે ચોમાસું સીઝનમાં સૌથી વધુ વાવેતર થતું હોય તો છે - કપાસ

 

તો એગ્રીબોન્ડ દ્વારા કપાસનાં પાક પર સંપૂર્ણ વિડીયો સીરીઝ તૈયાર કરવામાં આવી છે. જે નીચે પ્રમાણે છે :-

 

1.        કપાસ - બી. ટી. ટેક્નોલોજીની માહિતી

2.        કપાસ - બિયારણની માહિતી

3.        કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ (ભાગ - )

4.        કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ (ભાગ - )

5.        કપાસની વેરાયટી (જાતો) ની માહિતી

 

અહીં દર બુધવારે આપ સીરીઝ ના નવા વિડીયો એગ્રીબોન્ડ ની યુ ટયુબ ચેનલ પર જોઈ શકો છો. તો એગ્રીબોન્ડ ની યુ ટયુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો - લાઈક કરો અને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડો એવી નમ્ર વિનંતી.

 

દર બુધવારે આપ નવો વિડીયો નિહાળી ને કપાસનાં પાક વિશે ની સંપૂર્ણ માહિતી મેળવી શકશો.

 

આપ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કંઈ રીતે મેળવવું તેની સંપૂર્ણ માહિતી આપને સીરીઝ માં મળશે.

 

તો એગ્રીબોન્ડ દ્વારા તૈયાર થયેલ કપાસ - ખેતી પધ્ધતિની સીરીઝ જોવાનું ભૂલતાં નહીં.

 

એગ્રીબોન્ડ યુટયુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો :- 

https://bit.ly/agribondyoutube





લાઈક કરવા માટે લોગ ઈન કરો.