નમસ્કાર ખેડૂત મિત્રો
હાલ કપાસનું વાવેતર કરેલા ખેડૂત મિત્રો ને મૂંઝવતો પ્રશ્ન છે કે કપાસનો છોડ લાલ અથવા પીળો પડે છે, છોડ સુકાઇ જાય છે.
તો હવે ચિંતા કરવાની જરૂર નથી. તેની સંપૂર્ણ સાચી અને સચોટ માહિતી આવી ગઈ છે એગ્રીબોન્ડના તમારો સવાલ, અમારો જવાબ યુ ટ્યુબ સીરીઝમાં. તો અહીં આપેલો સંપૂર્ણ વિડીયો નિહાળો અને મેળવો સંપૂર્ણ સાચી માહિતી.
સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો :-
https://bit.ly/Q-A-V-34
લાઈક
37
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
agribond
01 Oct, 2023કપાસ પીળું પડવાનું કારણ શું છે જણાવશો અમે તો વીણવાનું ચાલુ ક રી દીધું છે 25 અથવા 30 મણનું ઉતાર આવશે
Jashvantsinh
01 Oct, 2023Ok
BARIYA ALKESHBHAI MAVJIBHAI
01 Oct, 2023Haa