નમસ્કાર ખેડૂત મિત્રો,

 

આપ સૌ જાણો છો એગ્રીબોન્ડ દ્રારા નિરંતર ખેતીને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવા હેતુ ખેડૂત અને ખેતીને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

 

જેમાં કૃષિ માહિતી, ખેડૂત તાલીમ, પૂછો પ્રશ્ન અને કૃષિ પ્રશ્નોતરીનો સમાવેશ થાય છે.

 

આપ જાણો છો કે દર અઠવાડિયે કૃષિ પ્રશ્નોતરી માં ખેતીને લગતાં પ્રશ્ન પૂછવામાં આવે છે અને લકકી વિજેતા ને ઈનામ પણ આપવામાં આવે છે. તો હવે તારીખ :- એપ્રિલ ૨૦૨૪ થી દર પંદર દિવસે કૃષિ પ્રશ્નોતરી નું આયોજન કરવામાં આવશે.

 

દર પંદર દિવસે નવો પ્રશ્ન મૂકવામાં આવશે અને લકકી વિજેતા જાહેર કરવામાં આવશે.

 

કૃષિ પ્રશ્નોતરીમાં આપવામાં આવતાં ઈનામો ની યાદી :-

પ્રથમ વિજેતા :- એગ્રીબોન્ડ ઓલ ઈન વન (૫૦૦ ગ્રામ)

બીજું ઈનામ :- એગ્રીબોન્ડ ઓલ ઈન વન (૨૦૦ ગ્રામ)

પાંચ લકકી વિજેતા :- એગ્રીબોન્ડ ટી શર્ટ

 

એગ્રીબોન્ડ ની ખેડૂતો ને વાવણીથી કાપણી સુધી ઉપયોગી એવી ઓલ ઈન વન ખરીદવા અહીં ક્લિક કરો :- https://bit.ly/agribond-brand-store

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.