નમસ્કાર ખેડૂત મિત્રો
હાલ કપાસનું વાવેતર કરતાં ઘણા ખેડૂત મિત્રો તરફથી એક પ્રશ્ન વારંવાર પૂછવામાં આવી રહ્યો છે અને તે છે “કપાસમાં થ્રીપ્સ નું નિયંત્રણ”
તો હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે કોઈ પણ પાક હોય થ્રીપ્સ માટે ૧૦૦% નિયંત્રણ આપતો રામબાણ ઈલાજ આપને મળશે એગ્રીબોન્ડ ના તમારો સવાલ, અમારો જવાબ સીરીઝમાં.
સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો
:-
https://bit.ly/Q-A-32
લાઈક
29
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Anil sorathiya
14 Sep, 2023Simodis synganta
કુકડીયા મુકેશભાઈ રાઘવભાઈ
14 Sep, 2023મગફળીમાં વધારે ડોડવા બેસાડવા બેક્ટેરિયા અને દમનપ્લસનઓ સંટકાવ્મ કરવો
ASHOKBHAI JAYANI
13 Sep, 2023કપાસ થ઼ીપ્સ ને ગળો છે ડુંગળી મા થ઼ીપ્સ જીવાતો છે તો તેના માટેનો ઇલાજ
બોરાણા ચંદ્રસિંહ હેમુભા
13 Sep, 2023થીપસ છે અને લીલી પોપટી અને રૂપેરી જીવાતો છે