મારા વ્હાલા ખેડૂતભાઈઓ,

 

આજે એગ્રીબોન્ડના સ્થાપક તરીકે નહીં પણ એક ખેડૂતપુત્ર તરીકે હુ અને મારી ટીમ ઘણા સમયથી ખેતીને વધુમાં વધુ સમૃદ્ધ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ.

 

જ્યારે ખેડૂતો તરફથી પુરતો સહયોગ ના મળે ત્યારે દુ: થાય તે સહજ બાબત છે પણ જ્યારે કોઈપણ ઈનામની બાબત હોય ત્યારે ખેડૂતો ભાગ લે છે. ઈનામ તો ફક્ત આપ સૌને પ્રોત્સાહિત કરવા માટે હોય છે.

 

અમો ખરેખર ખેડૂતોને મદદરુપ થવા માટે અનેક ખેત ઉપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય તો દરેક ખેડૂતભાઈઓ આજે મને પણ બ્લોગમાં પ્રોત્સાહિત કરવા માટે આજે આપનો અભિપ્રાય અથવા સુચન રુપી કોમેન્ટ કરવા વિનંતી.

 

અમારી પ્રવૃતિઓ નીચે મુજબ છે.

પૂછો પ્રશ્ન, ખેડૂત તાલીમ, કૃષિ પ્રશ્નોત્તરી, કૃષિ માહિતી તેમજ

YouTube :- https://bit.ly/agribondyoutube
Facebook :- https://bit.ly/agribond-facebook

Instagram :- https://bit.ly/agribond-instagaram
LinkedIn :- https://bit.ly/agribond-linkedin

 

એગ્રીબોન્ડની સાચી અને સચોટ કૃષિ માહિતી જેવી દરેક પ્રવૃત્તિમાં ભાગ લો તેમજ બીજા ખેડૂતો ને જોડવાનો પ્રયત્ન કરો તેવા વિશ્વાસ સાથે આપનો ભાઈ :- અનિલ પટેલ




લાઈક કરવા માટે લોગ ઈન કરો.