નમસ્કાર ખેડૂત મિત્રો

 

એગ્રીબોન્ડ “ઓલ ઈન વન” - જે વાવણી થી કાપણી સુધી આપના પાકમાં છોડનો વૃદ્ધિ-વિકાસ કરવા માટે, મૂળનો વિકાસ કરવા માટે, પાકમાં રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરે, ફાલ-ફૂલમાં વધારો કરે, સારું ઉત્પાદન મેળવવા અને ફળને તંદુરસ્ત ને નિરોગી રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે.

 

ખાસ આપની ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન માટે ઓલ ઈન વન એક ઉત્તમ પ્રોડક્ટ છે.

 

એક એકરે માત્ર ₹૫૦૦ નો ખર્ચ કરી આપ બીજા ખોટા ખર્ચથી બચી શકો છો.

 

હાલ એગ્રીબોન્ડ દ્વારા ઓલ ઈન વન પર ૫૦% જેટલી છૂટ આપવામાં આવી છે. આથી એક એકરે માત્ર ₹૨૫૦-૩૦૦ ના ખર્ચે જ આપ સારું પરીણામ મેળવી શકો છો.

 

ઓલ ઈન વન પર મળવાપાત્ર ઓફર :-

 

૧ બોકસ પર ૧ બોક્સ ફ્રી :- ₹૫૦૦ (ડિલિવરી ચાર્જ - ₹૧૦૦)

 

૩ બોકસ પર ૨ બોકસ ફ્રી - ₹૧૫૦૦ (ફ્રી ડિલિવરી)

 

૫ બોકસ પર ૫ બોકસ ફ્રી - ₹૨૫૦૦ (ફ્રી ડિલિવરી)

 

૧૦ બોકસ પર ૧૦ બોકસ ફ્રી - ₹૫૦૦૦ + તાડપત્રી ફ્રી (ફ્રી ડિલિવરી)

 

નોંધ :- ૧ બોકસ (૧૦૦ ગ્રામ) 

 

ઓલ ઈન વન ખરીદવા અહીં ક્લિક કરો :-

https://bit.ly/agribond-brand-store

 

ખાસ નોંધ :- તાડપત્રી માત્ર મર્યાદિત સ્ટોક પર જ ફ્રી મળશે માટે વહેલા તે પહેલા

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.