નમસ્કાર ખેડૂત મિત્રો

 

એગ્રીબોન્ડ આયોજિત ડિજીટલ ખેડૂત તાલીમમાં કેટલા માર્કસ પર આપને કયો ગ્રેડ મળશે તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે :-

 

 


ખાસ જે પણ ખેડૂત મિત્રો ખેડૂત તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ કરશે તેમને જે મહિનામાં પરીક્ષા પૂર્ણ કરશે તેના પછીના મહિનામાં ઈનામ મળી જશે.

 

જે લોકો ખાલી ઈનામ મેળવવાના હેતુથી પરીક્ષા આપે છે તો દૂર રહે અને જે લોકો અલગ અલગ નંબરથી રજીસ્ટર કરીને પરીક્ષા આપી રહ્યા છે બધા કોઈ પણ લાભને પાત્ર નહીં ગણવામાં આવે.

 

જો આપ શીખવાના હેતુથી ભાગ લો છો તો ઉતમ અને જો ખોટી રીતે અમુક લોકો પોતાના સ્વાર્થ માટે જો કરે છે તો એગ્રીબોન્ડ દ્વારા ભવિષ્યમાં ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની યોજના લાવવામાં અડચણ આવશે અને અમુક લોકોના સ્વાર્થથી સાચા ખેડૂત મિત્રોને નુકસાન થાય છે.

 

તો જો ખેડૂત નથી અને છો તો પણ એકવાર ઈનામ મળે છે તો વારંવાર લેવાની લાલચ છોડો અને બીજા લોકોને મદદરૂપ થાવ.

 

 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.