નમસ્કાર ખેડૂત મિત્રો
એગ્રીબોન્ડ આયોજિત ડિજીટલ ખેડૂત તાલીમમાં અત્યાર સુધીમાં હજારો ખેડૂત મિત્રો ભાગ લઈ ચૂકયા છે અને અઢળક ઈનામો જીતી ચૂક્યા છે.
તો હાલ જે નવા ખેડૂત મિત્રો ખેડૂત તાલીમમાં ભાગ લઈ રહ્યા છે તેમના માટે ખાસ હવે એગ્રીબોન્ડ લાવી રહ્યું છે પ્રોત્સાહન ઈનામ
જે પણ ખેડૂત મિત્રો તારીખ :- ૧/૩/૨૦૨૫ થી એગ્રીબોન્ડ આયોજિત ડિજીટલ ખેડૂત તાલીમમાં ભાગ લેશે અને પરીક્ષા આપે છે. જો તે ખેડૂત મિત્ર પરીક્ષામાં પાસ થશે તો એગ્રીબોન્ડ દ્વારા પ્રોત્સાહિત ઈનામ સ્વરૂપ આપ એગ્રીબોન્ડ ટી શર્ટ મેળવી શકો છો.
આ ખેડૂત તાલીમનો ઉદ્દેશ્ય ખેતીને લગતું સામાન્ય જ્ઞાન દરેક ખેડૂત સુધી પહોંચાડવાનો છે. આથી જ્ઞાન મેળવવાના હેતુ સાથે ભાગ લેવો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોને આ બ્લોગ શેર કરવા વિનંતી.
આખા મહિના દરમિયાન જેટલા પણ ખેડૂત મિત્રો ભાગ લેશે અને પાસ થશે તેમને આવતાં મહિને એગ્રીબોન્ડ ટી શર્ટ ઈનામ સ્વરૂપે કુરિયર દ્વારા પ્રાપ્ત થશે. આથી પોતાનું નામ અને સરનામું સાચું લખવા વિનંતી.
ખેડૂત તાલીમ માટે “ખેતીનાં નવ રત્નો” બુક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો :-
ખેડૂત તાલીમ માટે વિડીયો દ્વારા માહિતી મેળવવા અહીં ક્લિક કરો :-
https://bit.ly/AGRIBONDFTYT2023
ખેડૂત તાલીમમાં ભાગ લેવા માટે અહીં ક્લિક કરો :-
એગ્રીબોન્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો :-
https://bit.ly/agribondapp
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.