નમસ્કાર ખેડૂત મિત્રો,
૧ જાન્યુઆરી ૨૦૨૩ થી એગ્રીબોન્ડ દ્વારા આયોજિત ડીજીટલ ખેડૂત તાલીમ માં આપ ઓનલાઈન પરીક્ષા આપી શકો છો. પરંતુ પરીક્ષા આપતાં પહેલાં તેનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે માટે એગ્રીબોન્ડ દ્વારા “ખેતીના નવ રત્નો” પુસ્તકને અનુસરીને વિગતવાર વીડિયો પણ તૈયાર કરવામાં આવ્યાં છે. જેથી આપ બધા મુદ્દાઓને સરળતાથી સમજી શકો અને પરીક્ષામાં આપેલા બધા પ્રશ્નો નો સાચો જવાબ આપી શકો.
આ તાલીમ ૨૦૨૩ આખાં વર્ષ દરમિયાન ચાલશે અને જેના માટે કોઈપણ પ્રકારની ફી ( રૂપિયા ) લેવામાં આવતી નથી. ખેડૂત તાલીમનો સંપૂર્ણ અભ્યાસ કર્યો બાદ જ પરીક્ષા આપવી.
આ સાથે જે દર મહિને જે ખેડૂત મિત્રો A+ ગ્રેડ સાથે પરીક્ષા પાસ થશે તેમનું એગ્રીબોન્ડ દ્વારા સન્માન થશે અને પ્રોત્સાહિત કરવામાં આવશે. અહીં જેટલા પણ ખેડૂત મિત્રો A+ ગ્રેડ લાવશે માત્ર તેમની વચ્ચે જ લકકી ડ્રો થશે અને આ લકકી ડ્રો પણ લાઈવ કરવામાં આવશે. જેથી પારદર્શકતા જળવાઈ રહે.
આ લકકી ડ્રો માં જે વિજેતા હશે તેમને એગ્રીબોન્ડ દ્વારા ૫ ગ્રામ સોનાનો સિક્કો પ્રોત્સાહિત ઈનામ સ્વરૂપે મળશે.
આ ઈનામ માત્ર ખેડૂત મિત્રો ને પ્રોત્સાહિત કરવા માટે છે. ખેડૂત તાલીમ નો મુખ્ય હેતુ બધા જ ખેડૂત મિત્રો ને શિક્ષિત કરીને સામાજીક અને આર્થિક સમૃદ્ધ કરવા અને સર્ટિફિકેટ આપીને એક ઉદાહરણ પૂરું પાડવું છે કે દરેક ખેડૂત શિક્ષિત છે.
અહીં યુ ટ્યુબ વિડિયો ખેતીના નવ રત્નો - પ્લે લિસ્ટની લીંક આપેલ છે, જેના પર જઈ આપ દરેક વીડીયો જોઈને સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો.
લીંક :- ખેતીનાં નવ રત્નો (એગ્રીબોન્ડ ખેડૂત તાલીમ)
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
ઠાકોર ભારમલભાઈ કાનજી ભાઈ
23 Jul, 2023તાલીમ પરીક્ષા મહિના ની કી તારીખે હોય છે
ઠાકોર ભારમલભાઈ કાનજી ભાઈ
23 Jul, 2023તાલીમ પરીક્ષા મહિના ની કી તારીખે હોય છે
Vicky Thakor Manekpura
18 Feb, 2023Tarikh Kai Che Sir
Vicky Thakor Manekpura
18 Feb, 2023Bauj.Saras.Kam.Che.Thank.you.🙏😘
Appubhai Bharatbhai kogatiya
10 Feb, 2023SRS aayojan se
Harsanbhai
07 Feb, 2023Good
Rathva Arjunsinh Chhagnbhai
20 Jan, 2023જય જવાન જય કિસાન
ROHIT
06 Jan, 2023Jay javan Jay kishan
Bharmal abdemanaf murtuza bhai
06 Jan, 2023સર તમારો ખુબ ખુબ અભિનંદન ઘન્યવાદ આભાર જય જવાન જય કિશાન
Bharmal abdemanaf murtuza bhai
06 Jan, 2023સર તમારો ખુબ ખુબ અભિનંદન ઘન્યવાદ આભાર જય જવાન જય કિશાન
Bharmal abdemanaf murtuza bhai
06 Jan, 2023સર તમારો ખુબ ખુબ અભિનંદન ઘન્યવાદ આભાર જય જવાન જય કિશાન
Chauhan amarsinh
04 Jan, 2023Nice work
જયેશભાઇ રાઠોડ
04 Jan, 2023શું તારીખ છે ડ્રો ની
Rabari Naresh Bhai Bhura Bhai
03 Jan, 2023જય જવાન જય કિસાન
SHERASIYA SHAHRUM
02 Jan, 2023ખેડૂત માટે agribond જે ખેડૂત તાલીમ અને કૃષિ માહિતી (માર્ગદર્શન) પૂરું પાડે છે તેમજ ખેડૂત પરિવાર ને સમૃદ્ધિ તરફ વિચાર ને આગળ લઈ જાય તે માટે અગ્રીબોન્ડ ને ખુબ ખુબ અભિનંદન.
Kajal RATHOD
01 Jan, 2023જય જવાન જય કિસાન
Kajal RATHOD
01 Jan, 2023જય જવાન જય કિસાન
Ashok duda bhai deravaliya
01 Jan, 2023સરસ કામ કરોસો સાહેબ . જય જવાન જય કિસાન. ખેડૂત તરીકે તમારો ખૂબ ખૂબ આભાર માનું છુ. હેપ્પી ન્યુયર .બધા ખેડૂત મિત્રોને.
Balvant Sankliya
01 Jan, 2023Jay javan jay kisan
Solanki Rakesh maganbhai
31 Dec, 2022સરસ કામ સર. જય ભારત જય કિસાન
Govind Chaudhary
31 Dec, 2022Jay Kisan
Kumbhani Kuldip Babubhai
31 Dec, 2022તમારી કામગીરી ને બિરદાવવા માટે શબ્દો ખૂટે છે ખરેખર જગતના તાત માટે ખૂબ સારી કામગીરી એગ્રીબોન્ડ પરિવાર કરી રહ્યો છે જય જવાન જય કિસાન
Dilip Singh karaji ચૌહાણ
30 Dec, 2022Jay કિસાન
Amarabhai Ranchhodbhai Patel
30 Dec, 2022વાહ બહુ સરસ. ખેડૂત ને વગર પૈસે અને વગર માંગ્યે મફતમાં પોતાને જરુરી અને પોતાના કામ નુ શિક્ષણ (તાલિમ) મળે તો બીજું જોઈએ શું. એગ્રીબોન્ડ પરિવાર ને હ્દય થી અભિનંદન સાથે ધન્યવાદ આપી ખેડૂત તરીકે આભાર વ્યક્ત કરુ છુ ?
agribond
29 Dec, 2022Veri goood
VIJAYBHAI HEMANTBHAI GHAGHRETIYA
29 Dec, 2022સારુ કામ કરી રહ્યા છો...thanks ટીમ agribond
Arjanbhai
29 Dec, 2022ખુબ સરસ ?