નમસ્કાર ખેડૂત મિત્રો

 

હવે ચોમાસુ સીઝન દરેક પાકમાં વાવણીથી કાપણી સુધી ઉપયોગી એવા ઓલ ઈન વન પર એગ્રીબોન્ડ લાવ્યું છે એવી તક જે આપે તમારી ખેતીને પણ સારો ફાયદો આપશે અને તમારા હાથમાં એક નવો સ્માર્ટફોન પણ આવી શકે છે!

 

હવે માત્ર ઓલ ઈન વન - બોકસ (૧૦૦ ગ્રામ) ની ખરીદી પર આપ જીતી શકો છો એક સ્માર્ટ ફોન.

 

શું છે ધમાકેદાર લકકી ડ્રો?

હવે માત્ર બોક્સ (100 ગ્રામ) "ઓલ ઈન વન" ખરીદીને આપ જીતી શકો છો:

૧૦ ભાગ્યશાળી ખેડૂતોને બ્રાન્ડ ન્યૂ સ્માર્ટફોન
ભાગ્યશાળી ખેડૂતોને મળશે તાડપત્રી

 

નિયમો અને શરતો:-

  • એગ્રીબોન્ડ પરથી ઓલ ઈન વનની ખરીદી પર આપનું નામ લકકી ડ્રો માટે રજીસ્ટર થશે.
  • ધારો કે તમે બોકસ (૧૦૦ ગ્રામ) ખરીદી કરો છો તો તે એક કપૂન તરીકે ગણાશે. જો આપ કે તેથી વધુ બોકસ ખરીદી છો તો એટલી વખત આપના નામનું લકકી કૂપન ગણવામાં આવશે.
  • ઉદાહરણ તરીકે આપે બોકસ (૫૦૦ ગ્રામ) ની ખરીદી કરી તો આપના નામના લકકી કૂપન ડ્રોમાં જશે એટલે આપના જીતવાના ચાન્સ વધી શકે છે.
  • લકકી ડ્રોમાં ૧૦ સ્માર્ટ ફોન રાખવામાં આવ્યા છે એટલે ૧૦ ખેડૂત મિત્રોને ઈનામ જીતવાનો અવસર મળશે.
  • સાથે ખેડૂત મિત્રોને તાડપત્રી જીતવાનો અવસર પણ મળશે. (જે લકકી ડ્રો દ્વારા નકકી થશે)
  • લકકી ડ્રો એગ્રીબોન્ડની યુ ટ્યુબ ચેનલ પર લાઈવ કરવામાં આવશે જેથી સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહેશે.

 

સિવાય જો કોઈ ખેડૂત મિત્રોને કંઈ પ્રશ્ન હોય તો ચોકકસ આપ એગ્રીબોન્ડનો સંપર્ક કરી શકો છો. આપ ૭૩૭૦૦૭૩૫૦૦ પર વ્હોટસએપ કરી શકો છો.

 

અત્યારે ખરીદો ઓલ ઈન વન અહીં ક્લિક કરો :-

 https://agribond.short.gy/agbond-products


વાવણીથી કાપણી સુધી આધાર આપશે ‘All in One’...

અને સ્માર્ટફોન પણ આપશે એગ્રીબોન્ડ!

લાઈક કરવા માટે લોગ ઈન કરો.