નમસ્કાર ખેડૂત મિત્રો
આપ સૌ જાણો છો એગ્રીબોન્ડ દ્વારા “ખેડૂતોના મતે કપાસની કંઈ વેરાયટી સારી” તે બ્લોગ પર ખેડૂતો ના અભિપ્રાય માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
તો તેના પર ખેડૂતો એ પોતાનો પ્રતિભાવ આપ્યો અને બીજા ખેડૂત મિત્રો ને ઉપયોગી થાય તે રીતે જણાવ્યું એ બદલ દરેક ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર…
હવે ગુજરાતના ખેડૂતોના મતે કપાસની ટોપ ૧૦ વેરાયટી ની યાદી તૈયાર કરવામાં આવી છે. તેના પર એગ્રીબોન્ડ દ્વારા સંપૂર્ણ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે.
તો જો તમે આવનારી સીઝનમાં કપાસનું વાવેતર કરવાની તૈયારી કરી રહ્યાં છો તો ચોક્કસ પણે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો સંપૂર્ણ વિડીયો જોવા વિનંતી.
સંપૂર્ણ વિડીયો જોવા અહીં ક્લિક કરો :-
https://bit.ly/cotton-top-variety
નોંધ :-
જે પણ ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરવાના હોય તે નીચે કોમેન્ટમાં કંઈ વેરાઈટી અને કેટલા વિઘામાં વાવેતર કરવાના છે. તે જવાબ લખીને આપી શકે આથી એગ્રીબોન્ડ દ્વારા સમગ્ર સીઝન દરમિયાન કપાસને લગતી સાચી અને સચોટ માહિતી આપને વ્હોટસએપ દ્વારા મળતી રહેશે.
જો તમે પણ આ વર્ષે કપાસમાં ઓછા ખર્ચે અઢળક ઉત્પાદન મેળવવા માંગો છો તો વાવણીથી કાપણી સુધી ઉપયોગ કરો એગ્રીબોન્ડ ઓલ ઈન વન
ખાસ ૭૩૭૦૦૭૩૫૦૦ આ નંબર એગ્રીબોન્ડ (agribond) નામથી દરેક ખેડૂત મિત્રોએ સેવ કરવા નમ્ર વિનંતી.
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
dhrumil chaudhary
17 Jun, 2024jai bg
PATEL MANHARLAL JOITARAM
24 Apr, 2024ખૂબ જ અગત્યની અને સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ! ઉત્તર ગુજરાત માટે ટૂંકા ગાળાની સારી જાત ભલામણ કરવા વિનંતી...આભાર.
PATEL MANHARLAL JOITARAM
24 Apr, 2024Excellent information given...keep it up...Which variety is most suitable for North Gujarat and short term also?
Maneshkumar shambhubhai patel
24 Apr, 2024કાવેરી એટીએમ ગુજરાતમાં કેવું રહેશે ઉત્તર ગુજરાતમાં
Vekariya pradip
24 Apr, 20248 વીઘા ma