નમસ્કાર ખેડૂત મિત્રો
આ ખરીફ સીઝન ૨૦૨૫ માં એગ્રીબોન્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતો કયાં પાકનું વધુ વાવેતર કરશે તેનો મત મેળવવામાં આવ્યો હતો.
જેમાં
અંદાજીત ૫૦૦૦+ ખેડૂત મિત્રો એ ભાગ લીધો છે. જેનું પરીણામ નીચે મુજબ છે.
આ વર્ષે આપ કપાસ અને મગફળીના પાકમાં કંઈ વેરાયટી નું વાવેતર કરવાનો છો તે નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી.
લાઈક
2
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.