ખરીફ સીઝન ૨૦૨૬-૨૭: ગુજરાતના ખેડૂતોનો મૂડ
ખરીફ સીઝન ૨૦૨૬-૨૭

ગુજરાતના ખેડૂતોનો મૂડ શું છે? જાણો ઓનલાઈન પોલનું ફાઇનલ પરિણામ

ખરીફ ૨૦૨૬
મગફળી૪૪%
કપાસ૩૩%
સોયાબીન૮%
દિવેલા૬%
તુવેર૫%
ડાંગર૨%
મકાઈ૨%

આ વર્ષના ખરીફ વાવેતરમાં ગુજરાતમાં મગફળી અને કપાસ વચ્ચે સીધી ટક્કર છે, પણ ખેડૂતોની પહેલી પસંદગી બની છે મગફળી!

મગફળી૪૪%
કપાસ૩૩%
સોયાબીન૮%

વર્તમાન ટ્રેન્ડ મુજબ, ગુજરાતના ખેડૂતો આ વર્ષે રોકડિયા પાકો (ખાસ કરીને મગફળી) તરફ વધુ વળ્યા છે. સારા વરસાદની આશા અને બજારભાવની ગણતરીએ મગફળીનું વાવેતર વધવાના સ્પષ્ટ એંધાણ છે.

આ પરિણામો દર્શાવે છે કે ખરીફ ૨૦૨૬ માં બિયારણની માંગ અને માર્કેટ ટ્રેન્ડ મગફળી અને કપાસની આસપાસ જ ફરશે.

લાઈક કરવા માટે લોગ ઈન કરો.