ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર!
શિયાળુ પાક માટે સરકાર દ્વારા જાહેર થયો નવો MSP – માર્કેટિંગ સીઝન 2026-27 માટે
વધારો
તારીખ: 01 ઑક્ટોબર 2025
સ્ત્રોત: PIB Delhi
ભારત સરકારની આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ (CCEA), પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની
અધ્યક્ષતામાં, શિયાળુ પાક માટેના ન્યૂનતમ બજાર ભાવ (MSP)માં વધારો મંજૂર કર્યો છે.
આ નિર્ણયથી ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજ માટે વધુ નફાકારક ભાવ મળશે અને શિયાળુ સીઝન માટે પાક ઉત્પાદનને નવી દિશા મળશે.
ગુજરાતના મુખ્ય
શિયાળુ
પાકો
માટે
MSP 2026-27
પાક |
MSP (2026-27) ₹/ક્વિન્ટલ |
MSP (2025-26) ₹/ક્વિન્ટલ |
વધારો ₹ |
ઘઉં |
2,585 |
2,425 |
+160 |
ચણા |
5,875 |
5,650 |
+225 |
રાયડો |
6,200 |
5,950 |
+250 |
ઘઉંમાં કયું ખાતર આપવું? વીડિયો જુઓ :- https://www.youtube.com/watch?v=1cBRdfcP7sA
શું તમે પણ ચણાનું વાવેતર કરવાના છો? વીડિયો જુઓ :- https://www.youtube.com/watch?v=t3ojzEeGoCo
શું તમે રાયડાનું વાવેતર કરવા જઈ રહ્યા છો? વીડિયો જુઓ :- https://www.youtube.com/watch?v=Cq21XEHcLlU
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.