ભારતમાં ઘઉં મુખ્ય અનાજ પાક છે અને ગુજરાતમાં વિવિધ ઘઉંની સુધારેલ જાતો ખેડૂતોને વધુ ઉત્પાદન અને ઉત્તમ ગુણવત્તા આપે છે. અહીં અમે ચાર લોકપ્રિય અને વધુ ઉપજ આપતી ઘઉંની જાતોની સંપૂર્ણ માહિતી લઈશું GW 496, GW 499, GW 451 અને GW 513.

 

GW 496 :-

 

  • સરેરાશ ઉત્પાદન ક્ષમતા: ૪૦ મણ પ્રતિ વિઘા
  • પાકવાના દિવસો: ૧૧૫ થી ૧૨૦ દિવસ
  • સરેરાશ ફૂટ: થી
  • છોડની ઉંચાઇ: ૭૬ થી ૯૦ સે.મી.
  • ખાસીયતો:

    • ગેરુ રોગ સામે પ્રતિકારક જાત 
    •  વધુ ઉત્પાદકતા વાળી જાત
    •  દાણાની ગુણવત્તા ઉત્તમ


    GW 499 :-

     

    • સરેરાશ ઉત્પાદન ક્ષમતા: ૫૦ થી ૫૫ મણ પ્રતિ વિઘા
    • પાકવાના દિવસો: ૯૫ થી ૧૦૩ દિવસ 
    • સરેરાશ ફૂટ: થી
    • છોડની ઉંચાઇ: ૮૦ થી ૮૫ સે.મી.
    • ખાસીયતો:

      •  ગેરુ અને ડુંડીના રોગ સામે પ્રતિકારક જાત 
      • જિંકનું પ્રમાણ ૫૦.૯૯ પીપીએમ

      • રોટલીની ગુણવત્તા ઉત્તમ


      GW 451 :-

       

      • સરેરાશ ઉત્પાદન ક્ષમતા: ૪૫ થી ૫૦ મણ પ્રતિ વિઘા
      • પાકવાના દિવસો: ૧૧૫ થી ૧૧૭ દિવસ
      • સરેરાશ ફૂટ: થી
      • છોડની ઉંચાઇ: ૬૭ થી ૮૮ સે.મી.
      • ખાસીયતો:
      • ગેરુ રોગ સામે પ્રતિકારક જાત
      • વધુ ઉત્પાદન આપતી જાત
      • રોટલીની ગુણવત્તા સારી


      GW 513 :-

       

      • સરેરાશ ઉત્પાદન ક્ષમતા: ૫૦ મણ પ્રતિ વિઘા
      • પાકવાના દિવસો: ૧૧૦ થી ૧૧૭ દિવસ
      • સરેરાશ ફૂટ: થી
      • છોડની ઉંચાઇ: ૮૫ થી ૯૦ સે.મી.
      • ખાસીયતો:

        • ગેરુ રોગ સામે પ્રતિકારક જાત
        • જિંકનું પ્રમાણ ૩૯ પીપીએમ
        • લોહનું પ્રમાણ ૩૬ પીપીએમ


       ખેડૂતો માટે મહત્વપૂર્ણ નોંધ

       

      • ઉત્પાદન અને ફૂટ સરેરાશ આપેલા છે.
      • વાસ્તવિક ઉત્પાદન માવજત, જમીન ની ગુણવત્તા, અને હવામાન પરિસ્થિતિ પર આધારિત ફેરફાર થઈ શકે છે.

       

      સારાંશ: કઈ જાત તમારા માટે યોગ્ય?

       

      જાત

      પાક સમય

      ઉપજ (મણ/વિઘા)

      રોગ પ્રતિકારક

      વિશેષ ગુણ

      GW 496

      115-120 દિવસ

      40

      ગેરુ

      ગુણવત્તાસભર દાણા

      GW 499

      95-103 દિવસ

      50-55

      ગેરુ + ડુંડી

      જિંક 50.99 ppm

      GW 451

      115-117 દિવસ

      45-50

      ગેરુ

      રોટલી ગુણવત્તા સારી

      GW 513

      110-117 દિવસ

      50

      ગેરુ

      જિંક + લોહ સમૃદ્ધ

       

      અંતમાં યોગ્ય જાત પસંદ કરો, વધુ ઉત્પાદન મેળવો!

       

      યોગ્ય જાત પસંદ કરવી ખેડૂત માટે ઘણું મહત્વપૂર્ણ છે. GW શ્રેણીની જાતો ગુજરાતના વાતાવરણમાં સારું ફળ આપે છે અને ઉત્તમ દાણા ગુણવત્તા સાથે વધુ માણ ઉત્પાદન મેળવવામાં સહાય કરે છે.


      કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સાચો અભિપ્રાય વ્હોટસએપ ચેનલમાં આપો :-

      https://whatsapp.com/channel/0029Vb6lFhK6BIElhTOXtE1V 






       

       

      લાઈક કરવા માટે લોગ ઈન કરો.