નમસ્કાર
ખેડૂત મિત્રો
હાલ ઘણા ખેડૂતો દ્વારા ઘઉંમાં કયાં સમયે પિયત
આપવું અને વધુ ફૂટ કંઈ રીતે મેળવવી તેના પર પ્રશ્ન પૂછયાં હતાં.
તો હવે જાણો કયાં સમયે પિયત આપવાથી તમને અઢળક
ઉત્પાદન પણ મળશે અને સાથે વધારાનાં ખાતર-દવાનો ખર્ચે પણ ઘટશે.
સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો :-
https://bit.ly/Q-A-40-V
લાઈક
24
લાઈક કરવા માટે લોગ ઈન કરો.
કોમેન્ટ કરવા માટે લોગ ઈન કરો.
Bavchandbhai punabhai sutariy
15 Dec, 2023Ghu ma wathre utpadan mate su karvu
Bharatbhai Kachhadiya
13 Dec, 2023Sari mahiti madi
Patel Danabhai Ganeshbhai
13 Dec, 2023Saras Vat Kari Saheb खूब-खूब dhanyvad