નમસ્કાર ખેડૂત મિત્રો

 

જે ખેડૂત મિત્રો એ ઘઉં નું વાવેતર કર્યુ છે તેમનો હાલ મૂંઝવતો પ્રશ્ન છે કે ઘઉં ઉગ્યાં પછી નિંદણ નિયંત્રણ માટે શું કરવું?

 

હાલ ઘઉં ઉગ્યાં પછી કંઈ નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો જેથી કરીને ઘઉં ના પાકને નુકસાન પણ ના થાય અને નિંદામણ નાશ પામે.

 

તો આજે તમારો સવાલ, અમારો જવાબ નામની સીરીઝ મા તમે જાણી શકશો એ દવાનું નામ જેના કારણે ઘઉં ના ઉભા પાકમાં તમે નિંદામણ નું નિયંત્રણ કરી શકશો.

 

સંપૂર્ણ વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો :-

https://bit.ly/Q-A-41-V 

 

 

લાઈક કરવા માટે લોગ ઈન કરો.